Contact Us

Thankyou for Contacting BhudevNetworkVivah Team We will respond you soon , For any query or Help , Call or WhatsApp on : 9081042425 / 7990208986 ||9104608986 || 9081522111 || ########## નોંધ : -------- 1) ભૂદેવ નેટવર્ક એક ગવર્નમેન્ટ રેજીસ્ટ્રેશન સર્ટિફિકેટ વાળી બ્રાહ્મણ સામાજિક સંસ્થા1છે , જેની રેજિસ્ટર્ડ ઓફિસ વડોદરા ખાતે છે ( UAM રેજીસ્ટ્રેશન નમ્બર : GJ24D0044850 ; રેજિસ્ટર્ડ એડ્રેસ : ૨૦૪ શિવાલય કોમ્પલેક્સ , મલ્હાર પોઇન્ટ ચાર રસ્તા , ઓલ્ડ પાદરા રોડ , વડોદરા - ૩૯૦૦૦૭ ; Registered Contact # +91 7990208986 || 9081522111 ; Contact Address : 4 Ranjan Soc, Nr Lions Hall, Racecourse, Vadodara) 2) ભૂદેવ નેટવર્ક સંસ્થા માં બ્રાહ્મણો માટે વિવિધ પ્રકાર ની નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે જેમ કે જરૂરતમંદ કર્મકાંડી બ્રાહ્મણો અને વિધવા બહેનો ને આર્થિક સહાય , LOCKDOWN સમય માં અનાજ- કીટ વિતરણ , હોમીયોપેથી દવા વિતરણ , બ્રાહ્મણો ને રોજગાર આપવું , બ્રાહ્મણો ને વેપાર-વૃદ્ધિ માટે મદદ , વિગેરે. આ વિષે વિસ્તૃત જાણકારી માટે આપ અમારા વડોદરા કાર્યાલય માં આવી શકો છો . 3) ભૂદેવ નેટવર્ક ઓનલાઇન સંસ્થા માં ભારત સહીત , ૨૭ થી વધુ દેશો ના , 25000 થી વધુ ગુજરાતી બ્રાહ્મણો રેજિસ્ટર્ડ સદસ્ય છે , મુખ્ય દેશો છે ભારત , યુ.એસ.એ. , કેનેડા , યુ.કે. , ઓસ્ટ્રેલિયા , ન્યુઝીલેન્ડ , યુરોપ ના કેટલાક દેશો , વિગેરે . ######### Regards, BhudevNetworkVivah.com Team