Blogs

uploads/blog/slider_image_1.jpg

1) લગ્ન - vivah જલ્દી થાય તે માટે આટલુ અવશ્ય કરવું જોઈએ.

✅ ભૂદેવ નેટવર્ક ની બુકલેટ, વેબસાઈટ, કે ગ્રુપ માંથી સારા વિશ્વસનીય બાયોડેટા મેળવો 
✅ તેમાંથી Matching Candidates નેં Contact કરો, Biodata Shortlist કરો 
✅ Shortlisted Candidates અને તેમના પેરેન્ટ્સ સાથે Meeting નું આયોજન કરો .
✅ જયારે ભૂદેવ પરિચય સંમેલન નું આયોજન થાય, ત્યારે, તેમાં અવશ્ય ભાગ લઈને રૂબરૂ meeting નો લાભ લો. 
✅ જયારે તમને સામેથી કોઈ પેરેન્ટ્સ Biodata મોકલે અને તમારા જવાબ ની આશા - અપેક્ષા રાખે, ત્યારે અવશ્ય તેમનેં સમયસર તમારો હા / ના, જે હોય તે, સમયસર, યોગ્ય ઉત્તર આપો. 
✅ 1-2-3 Meeting મા બધું અનુકૂળ લાગે તો પછી ગોળ-ધાણા અને પછી Vivah -લગ્ન ગોઠવી શકાય છે.

uploads/blog/slider_image_2.jpg

2) વિવાહ - લગ્ન થાય તે માટેના 4 જરૂરી Steps

 1) સારા બાયોડેટા મેળવો :
કોઈ વિશ્વસનીય ગવર્નમેન્ટ રેજીસ્ટર્ડ બ્રાહ્મણ - ભૂદેવ સંસ્થા ની વેબસાઈટ કે પરિચય મેળા ની લેટેસ્ટ બુકલેટ માંથી સારા બાયોડેટા મેળવો. 

 2) બાયોડેટા માંથી કોન્ટેક્ટ કરો :
જે ઉમેદવાર નો બાયોડેટા તમને પસંદ પડે, મેચિંગ હોય, તેમને પહેલા મેસેજ અને પછી ફોન થી કોન્ટેક્ટ કરો.

3) મિટિંગ કરો, વાતચિત્ કરો :
ફોન ઉપર બધું સારુ લાગે, અને બંને પક્ષ ની મિટિંગ ની હા હોય, તો રૂબરૂ મિટિંગ કરો. વાત આગળ વધારવા માટે રૂબરૂ મિટિંગ જરૂરી અને અનિવાર્ય છે.

4) ગોળ ધાણા કે વિવાહ નક્કી કરો :
1-2-3 મીટીંગ મા બધું સારુ લાગે, ગુણાંક, કુંડળી, મેચમેકિંગ મા તમે માનતા હોય અને તે પણ અનુકૂળ હોય, તો ગોળ-ધાણા કે એન્ગેજમેન્ટ કરી શકાય છે.

ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન તમને આપે છે, ઉપરોક્ત ચારે-ચાર સુવિધા એકજ સ્થળે, એકજ દિવસે. 
(1) લેટેસ્ટ બુકલેટ મા મોટી સંખ્યા મા બાયોડેટા,
(2) અનેક ઉમેદવારો નો પરિચય,
(3) સ્થળ ઉપર મિટિંગ, અને,
(4) પછી નક્કી કરી શકાય.

તો દરેક ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન માં ભાગ લઈને તેનો અવશ્ય લાભ લેશો. 

બાયોડેટા - પરિચય - મિટિંગ 
     ... નો અનેરો સંગમ એટલે...
ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન.  

 આભાર. હર મહાદેવ

uploads/blog/slider_image_3.jpg

3) Vivah માટે Meeting થાય અને આગળ વધાય તે માટે ની Important Guidance & Tips

(1) Daily Premium Website & Premium WhatsApp Group Check કરો : 
Daily ભૂદેવ નેટવર્ક vivah Website માં Login કરીને New Biodata Check કરો. ભૂદેવ નેટવર્ક Premium WhatsApp Groups માં પણ બાયોડેટા ચેક કરો. આ અતિ મહત્વ ના કામ માં આળસ નહિ કરો.

(2) ભૂદેવ Pasandgi Sammelan માં ચોક્કસ ભાગ લો : 
દરેકે દરેક ભૂદેવ પસંદગી મેળા માં અવશ્ય રેજિસ્ટ્રેશન કરાવીને રૂબરૂ કે Online ભાગ લેશો. ભૂદેવ પરિચય મેળા માં એકસાથે, એક સ્થળ ઉપર, અનેક ઉમેદવાર અને પેરેન્ટ્સ સાથે આપનો રૂબરૂ પરિચય શક્ય છે. પેરેન્ટ્સ અને ઉમેદવાર પરિચય મેળા માં ભાગ લેશે તોજ જલ્દી Vivah થશે. 

(3) Rocket - Post Biodata Services નો અવશ્ય લાભ લો : 
ભૂદેવ નેટવર્ક Vivah સંસ્થા એ તાજેતર માજ Rocket-Post સર્વિસ શરુ કરી છે. જેનાથી આપનો બાયોડેટા આપણા  Premium Group માં post થશે અને આમ તમને સામેથી પેરેન્ટ્સ ના ફોન આવી શકે. તો આ New Services નો અવશ્ય લાભ લો. 

(4) Parents ને સામેથી કઈ રીતે Contact કરવો? મેસેજ થી કે ફોન થી: 

કોઈ પણ પાત્ર ને જયારે તમે Contact કરો ત્યારે, સર્વ-પ્રથમ, WhatsApp મેસેજ થી Contact કરવાનો આગ્રહ રાખો. મસેજ ઉપર જયારે સારો રિસ્પોન્સ મળે પછીજ ફોન કરો. નહિ તો જો તમે Direct ફોન કરશો અને ત્યારે જો સામે પેરેન્ટ્સ busy હોય તો બિનજરૂરી તે હેરાન થશે. તમારી વાત બગડવાની શક્યતા છે. એટલે પ્રથમ સંપર્ક WhatsApp ઉપરજ કરો. 

(5) Biodata & Photos સારો હોવો જોઈએ - Neat & Clean : 
સારો photo અને PDF બાયોડેટા હોય તોજ તમને સારો રિસ્પોન્સ મળશે . તમે સામેવાળા ના બાયોડેટા અને photo માં જે અમુક ઈચ્છા - આશા - અપેક્ષા રાખો છો, શું તમારો પોતાનો બાયોડેટા & photo એવો છે ??. આ fact-check કરો. જો આવું ના હોય, તો તરત, નજીક ના ડિજિટલ photo સ્ટુડિયો માં જઈને Candidate ના 4-5 સારા photo પડાવી લો. સરળતા થી વિગત Read થાય તેવો PDF Biodata બનાવો. Biodata માં બધીજ જરૂરી વિગતો હોવી જોઈએ. 

(6) Meeting વગર આગળ વધવું શક્ય નથી  :
Meeting નો અવસર મળે તો, ચોક્કસ Meeting નો આગ્રહ રાખો. Meeting ની હા પાડો. ભલે પછી Meeting થયાં બાદ તમને અનુકૂળ ના આવે તો ના પાડો. પણ તમે Meeting ની કોઈને ના પાડશો નહિ. જો આવું કરશો તો તમને પણ ભવિષ્ય માં Meeting માટે સામેથી નાજ મળશે. Meeting થયાં પછી અનુકૂળ ના હોય તો વહેલી તકે સામે પેરેન્ટ્સ ને સ્પષ્ટ ના પાડી દો. તમારી સ્પષ્ટ ના હોય તો પછી સામે પેરેન્ટ્સ ને બિનજરૂરી રાહ ના જોવડાવો. એમને ફોન અથવા મેસેજ થી અનુકૂળતા નથી એમ કહીને નમ્રતા થી ના પાડી દો. સામેથી કોઈની તમને ના હોય તો એમને બિનજરૂરી વારે વારે ફોલોઅપ નહિ કરો.

(7) વેળાસર Decision લો : 
રૂપ-રંગ, સેલરી, city, ગાડી - બંગલો, આ બધું ધ્યાન માં રાખવું સારુ છે. પણ એના કરતા વધુ જરૂરી છે ઉમેદવાર ની capability, capacity, confidence, શાલીનતા, ભદ્રતા, વાણી, વર્તન, વિચાર, વ્યક્તિત્વ, ધાર્મિકતા, અને સંસ્કાર,. તો આ બધું નો વિચાર કરીને સમયસર હકારાત્મક અભિગમ રાખી Decision લો. આનાથી સારુ, આનાથી સારુ, એમ કરતા કરતા ઉંમર વીતી ના જાય તેનું અવશ્ય ધ્યાન રાખો. અમુક correct ઉંમરે થોડું let-go કરવું પડે તો કરી લો. જેમ જેમ ઉંમર વીતશે, તેમ તેમ, તમારે વધુ ને વધુ Points માં Compromise & Let-go કરવું પડશે તે વાત નું અવશ્ય ધ્યાન રાખશો. હર મહાદેવ 

Best Wishes to All Candidates From, 

NRI.BhudevNetworkVivah.com

BhudevNetworkVivah.com

Free Bhudev Vivah Group : 

https://chat.whatsapp.com/IqO7OAuyo4qJAgm686u1lT

 

uploads/blog/blog5.jpg

4) Biodata Registration માટે Candidate નું KYC Documents Verification Compulsory છે.

ભૂદેવ નેટવર્ક સંસ્થા ગવર્મેન્ટ રેજીસ્ટ્રેશન વાળી સંસ્થા છે. એટલે New Biodata રેજીસ્ટ્રેશન માંટે KYC Documents Verification Compulsory છે. 
* Candidate Biodata 
* 2 or 3 Potos 
* Candidate ID proof (Aaddhar Card or PAN Card or Driving License, etc) 

ભૂદેવ નેટવર્ક Website & Whatsapp Groups માં માત્ર Premium, &  KYC Verified Candidates ના બાયોડેટા પોસ્ટ થાય છે. 

Note : 

* ભૂદેવ નેટવર્ક ટ્રસ્ટ (Gov. Reg. Amd/120129) સંસ્થા ના 350+ Free Biodata Groups છે, જેમાં 3Lakh થી વધુ ભૂદેવ મેમ્બર્સ  Free જોડાયેલા છે. 
* આ 350+ Free ગ્રુપ માં only & only KYC Verified & Registered members નાજ Biodata post થશે.
* અજાણ્યા, Unverified, ફરતા - ફરતા આવેલા બાયોડેટા, પેરેન્ટ્સ ની જાણ બહાર ના અને, તેમની પરમિશન ના હોય તેવા બાયોડેટા, ભૂદેવ નેટવર્ક ના કોઈ પણ ગ્રુપ માં પોસ્ટ થતા નથી તેની સૌ નોંધ લેશો.

uploads/blog/blog6.jpg

5) Candidate નો Matrimonial Biodata બનાવો ત્યારે આટલી વિગતો ખાસ બાયોડેટા માં લખો :

Personal Details : 
⭐ Candidate Name :
⭐ Candidate DOB : 
⭐ Marital Status : 
⭐ Any Disability or Minor Problem ? : 
⭐ Birth Time : 
⭐ Birth Place :
⭐ Current City / Country :  
⭐ Visa Status (if NRI) :
⭐ Children (if Any) : 
⭐ Height : 
⭐ Weight : 
⭐ Education : 
⭐ Occupation (Job/Business) : 
⭐ Company Name : 
⭐ Monthly Income / Salary :
⭐(Shani / Mangal) :
⭐ Hobbies : 

Habbits & Declaration : 
⭐ Eating Habbits (Pure Veg?) : 
⭐ Alcoholic Drinks (Yes/No)? : 
⭐ Smoke ? (Yes/No)  : 
⭐ Any Other Habbit ? : 
⭐ Any Legal or Police Case? : 

Family Details : 
⭐ Father's Name : 
⭐ Mother's Name : 
⭐ Father's Mobile No. : 
⭐ Mother's Mobile No. : 
⭐ Parents Residence City : 
⭐ Type of Brahmin : 
⭐ Gotra : 
⭐ Kuldevi : 
⭐ Siblings (Brother/Sister) : 

Choice in Profile Selection : 
⭐ Partner's Location : 
⭐ Partner's Age Bracket : 
⭐ Partner's Education :
⭐ Any Other Specific Choice :

uploads/blog/Blog7.jpg

6) 90% દીકરીઓ ના પેરેન્ટ્સ, પોતાના Daughter નો બાયોડેટા, કોઈ પણ WhatsApp group માં Post કેમ નથી કરાવતા. ??

Ans : આ વિશે જયારે અમે અમુક દીકરીઓ ના પેરેન્ટ્સ ને વાત કરી તો જાણવા મળ્યું કે, જો દીકરીઓ નો બાયોડેટા કોઈ WhatsApp ગ્રપ માં જયારે post થાય છે, ત્યારે ગ્રુપ ના અમુક મેમ્બર્સ, તે બાયોડેટા ને પોતાના સગા - સંબંધીઓ તથા બીજા અનેક અજાણ્યા ગ્રુપ માં સેવા ના નામે ફોરવર્ડ કરતા હોય છે. 

પછી દીકરીઓ ના પેરેન્ટ્સ ને અજાણ્યા ફોન આવતા હોય છે. દીકરીઓ ના vivah થઇ ગયા પછી પણ, 2 - 3 વર્ષ સુધી ફોન આવતા હોય છે. આ કારણે, દીકરીઓ ના પેરેન્ટ્સ, પોતાની દીકરીઓ નો બાયોડેટા વૉટ્સએપ ગ્રુપ્સ માં post નથી કરાવતા.

આજની તારીખ માં Maximum Girls & Boys ના Parents WhatsApp Group માં પોસ્ટિંગ ની બદલે BhudevNetworkVivah.com website માં બાયોડેટા Registration નો આગ્રહ રાખે છે. કારણ કે, 
✅ Website માં Data Security હોય છે.
✅ કોઈ અજાણ્યા લોકો તમારો Contact Details જોઈ ના શકે 
✅ Candidate નું KYC Documents વેરિફિકેશન થાય છે 
✅ Login ID, Password હોય તોજ Biodata જોઈ શકાય. એટલે તમને અજાણ્યા લોકો ફોન કરી ના શકે  
✅ Website માં SSL Certificate અને HTTPS Security હોય છે

uploads/blog/Blog8.jpg

7) ખાસ નોંધ :

(1) ભૂદેવ નેટવર્ક - Vivah WhatsApp ગ્રુપ્સ માં Parents ની પરમિશન વગર કોઈ બાયોડેટા Post નથી થતા : 

જયારે પેરેન્ટ્સ કે ઉમેદવાર પોતે Admin Team ને request કરે છે, કે, એમના Son / Daughter / Self નો બાયોડેટા જે - તે ગ્રુપ માં Post કરો , ત્યારેજ Admin Team તેમના Son / Daughter નો બાયોડેટા જે - તે WhatsApp ગ્રુપ માં Post કરે છે. પોતાની મરજી થી Admin Team કોઈ પણ ઉમેદવાર નો બયોડેટા WhatsApp ગ્રુપ માં Post નથી કરતા.

(2) બાયોડેટા post કરાવવા માટે Rocket-Post મેસેજ નો ઉપયોગ કરવો : 

Biodata Posting ની Request માત્ર Rocket - Post મેસેજ ના માધ્યમ થી થશે. આ મેસેજ દરેક ગ્રુપ માં Admin team post કરે છે. એટલે જો તમારે તમારા Registered ઉમેદવાર નો બાયોડેટા કોઈ પણ ગ્રુપ માં post કરાવવો હોય, તો Rocket- Post મેસેજ માં જે લિંક આપેલ છે તેનો ઉપયોગ કરવો.

(3) પોતાના Vivah - લગ્ન માં સૌથી વધુ મેહનત ઉમેદવારે પોતેજ કરવાની છે :  

જેવી રીતે કોઈ સારી સ્કૂલ માં એડમિશન લીધા પછી, પાસ થવા માટે સૌથી વધુ મેહનત ઉમેદવાર એ પોતે કરવી પડે છે, તેવીજ રીતે, vivah માટે સારુ પાત્ર મળે, તે માટે, બુકલેટ માં કે વેબસાઈટ માં રેજીસ્ટ્રેશન કરાવ્યા પછી, સૌથી વધુ મેહનત ઉમેદવારે જાતેજ કરવાની હોય છે. કારણ કે પાત્ર ની પસંદગી, meeting અને vivah - લગ્ન પણ ઉમેદવારે પોતેજ કરવાનું છે. પેરેન્ટ્સ કે સંસ્થા, ગમે તેટલી મેહનત કરે, છેવટે ઉમેદવાર ની જો લાયકાત, મેહનત કે તૈયારી નહી હોય Vivah - લગ્ન માટેની, તો તે થવું શક્યજ નથી . સ્કૂલ કે vivah સંસ્થા તો માત્ર એક માધ્યમ છે, કે જે બધાને સરખીજ સેવા આપે છે. જે દરેક ને સારુ ભણતર કે બાયોડેટા, પરિચય મેળા, બુકલેટ, PDF, WhatsApp ગ્રુપ્સ, વગેરે ઉપલબ્ધ કરાવે છે. પાત્ર ની પસંદગી, meeting અને છેવટે vivah - લગ્ન તો ઉમેદવારે જાતેજ કરવા પડે છે. બુકલેટ કે વેબસાઈટ માં રેજીસ્ટ્રેશન લીધા પછી જો ઉમેદવાર કોઈ પ્રકાર ની મેહનત નહિ કરે, આ બાબતે પોતાનો સમય નહિ આપે, બાયોડેટા નહિ જોવે , shortlist નહિ કરે, પસંદગી મેળા માં ભાગ નહિ લે, મીટિંગ નહિ કરે, તો vivah-લગ્ન થવું સંભવ છેજ નહિ. એટલે દરેક પેરેન્ટ્સ એ પોતાના ઉમેદવાર ને આ બાબતે જવાબદારી સોંપવીજ પડશે.

uploads/blog/blog10.jpg

9) Choice & Expectations :

તમે જયારે પોતાના માટે યોગ્ય પાત્ર search કરશો, ત્યારે, નીચે પ્રમાણે Choice & Expectations નું ધ્યાન રાખશો અને તમારી જે Priority હોય તે મુજબ દરેક Parameter નું મૂલ્યાંકન કરશો, જેથી તમને પોતાના માટે યોગ્ય પાત્ર શોધવામાં સરળતા, સ્પષ્ટતા અને આસાની રહે. 

(1) Age Gap Choice : 
(Eg. +3 yrs ; -1 yr ; +/-1 yr, etc)

(2) Location Choice : 
(Eg. Surat only, Amdavad, Vadodara, Mumbai, Samast Gujarat, Canada, USA, any Location within India, Only Metro Cities in India, Any Location Globally, only UK, Only NRI, etc) 

(3) Education Choice :
(Eg. Masters , MBA, MCA, ME, M.Tech only, BE, any Education, Only Doctor, Architect, Lawyer, etc) 

(4) Occupation Choice : 
(Eg. Only Gov Job, Only Pvt. Job, Business Owner, MNC Job only, Any Job or Business, Own Clinic or Hospital, Own Office Practice, etc) 

(5) Marital Status Choice : 
(Eg. Only Never Married, Divorce, etc) 

(6) Shani / Mangal : 
(Manglik, Non-Manglik, Shani, we don't believe, etc)

(7) Nadi / Gotra Choice : 


(8) Height Choice : 


(9) Weight Choice :


(10) Smoking / Drinks / Veg. Diet etc Habbit Choice : 

(11) Skin Color / Complexion, Body Type, Physical Appearance, etc Choice : 

(12) Candidate's own Monthly Income / Salary Choice : 


(13) Candidate's own House / Property / Car Etc choice :  

(14) Family Type choice : 
(eg. Joint Family only, Nuclear Family only, Any Family Type is Ok) 

(15) Hobbies / Likes / Dislikes Choice :
(Eg Singing, Dance, etc Hobby / Likes Travelling, Food loving, Health Conscious, Yoga, Etc)

(16) Nature of Partner Choice : 
(eg. Peaceful, Social, Religious, Good-Mannered, Intelligent, Smart, Flexible Understanding Nature,, Emotional, Caring, Fun - loving, Vibrant, Talkative, Communicative, Family oriented, Etc )

uploads/blog/blog11.jpg

10) ભૂદેવ નેટવર્ક - Vivah Matrimonial Information

----- સંસ્થા ની માહિતી ------

ABOUT  : 
https://bhudevnetworkvivah.com/home/about_us

SERVICES : 
https://bhudevnetworkvivah.com/home/services

EVENTS : 
https://bhudevnetworkvivah.com/home/events

NEWS & MEDIA : 
https://bhudevnetworkvivah.com/home/gallery

VIVAH - HAPPY STORIES :
https://bhudevnetworkvivah.com/home/stories

લગ્ન - Vivah - Meeting GUIDELINES : 
https://bhudevnetworkvivah.com/home/blogs 

uploads/blog/blog12.jpg

11) ભૂદેવ નેટવર્ક ટ્રસ્ટ સંચાલિત... Bhudev Network Vivah સંસ્થા // Amdavad & Vadodara

// સંક્ષિપ્ત માહિતી / Brief Info // 

Video : https://youtu.be/nQnS3bY9Rxg?si=SX4n6HhZy431a9lp

* ભૂદેવ નેટવર્ક Established on 07-05-2019, અક્ષય ત્રિત્યા તિથિ. (અખા-ત્રીજ)
* ટ્રસ્ટી & પ્રમુખ : શ્રી Vipulbhai Pandya, BE, MSc (IT), Microsoft Certified Prof. 25 Yes Exp. In IT Mgmt. ; 7990208986, 9081522111 (Vadodara) ; ઉપ-પ્રમુખ : Smt. Anjliben Pandya,. M.Com. ; 9081042425  ; મુખ્ય ટ્રસ્ટી - શ્રી હિતેનભાઈ પંડ્યા (B. Com. ; Cht.Acc. (CA), , 27 yrs Exp. In Finance Mgmt) 

// Activities & Achievements // 
* 5 Glorious Years of Services to Global Bhudev Community 
* Gov. Reg. સંસ્થા (Gov. Reg. Amd/120129)
* 32 Vivah Websites, Design & Developed for Global Gujarati Brahmins 
* 100+ Premium Vivah Biodata WhatsApp Groups 
* 350+ Free Vivah WhatsApp Groups, 
* 3 lakh+ Parents & Candidates in these WhatsApp Groups 
* Organized 29 Bhudev Parichay Sammelan in 5 yrs. 
* 50,000+ Candidates participated in 29 Bhudev Sammelan 
* 5 lakh+ Candidates benifited from 32 Websites, 29 Mela, 450+ Biodata Groups, 29 Mela PDFs & Booklets 
* Total 2,00,000+ Active Members Biodata 
* Daily New Biodata Registrations coming in Websites
* 10 lakh+ Bhudev Associated with Bhudev Network Globally through various Online Social Media & Offline Platforms 
* 21,000+ Successful Vivah Jodi in 5 Years 
* 2 Offices, 40 Dedicated staff to handle Global Bhudev નેટવર્ક

// Other Major Activities // 
* Organized 2 ભૂદેવ કલાકાર  Talent Hunt (2019 & 2022)
* સમૂહ જનોઈ 2022 (39 બટુક)
* Medical સહાય & Job Network
* IT Services, Job Recruitment & Business Dev. Services

Biodata Registration & 
Website Membership

સમસ્ત બ્રાહ્મણ - ભૂદેવ નેટવર્ક
✨ Matrimonial રેજીસ્ટ્રેશન ✨

Services & Benefits :  

✅ Only Onetime Website Charges
✅ Get Website Membership ID 
✅ Website Login ID & Password 
✅ All Websites HTTPS & SSL Certified
✅ Biodata are Safe & Secured 
✅ Bhudev Vivah Android App
✅ All Biodata are KYC Verified
✅ Unlimited Biodata Till Your Vivah
✅ Membership Validity Till Your Vivah
✅ Get Biodata as per Your Choice 
✅ Filter Biodata as Per Choice
✅ You can Express Interest to Profiles 
✅ You can Shortlist Profiles 
✅ Get Bhudev Parichay Mela PDF Free 
✅ Get Direct Biodata in WhatsApp
✅ Welcome-Kit at Home
✅ Rocket-Post Biodata Service
✅ 1 Page Biodata Design & Print
✅ 1 Page Horoscope Print
✅ Gov. Reg. Org. (Amd/120129)
✅ 5 Years in ભૂદેવ - Vivah Services 
✅ 29 Bhudev Pasandgi Mela
✅ 30 Bhudev Vivah Websites 
✅ 450+ Biodata WhatsApp Groups 
✅ 21000+ Happy Jodis in 5 years

uploads/blog/blog13.jpg

12) New Membership Biodata Registration Process in BhudevNetworkVivah.com

ભૂદેવ નેટવર્ક vivah, વિશ્વ ની સૌથી મોટી ગુજરાતી બ્રાહ્મણ મેટ્રિમોનિઅલ સંસ્થા છે. 

ભૂદેવ નેટવર્ક Vivah સંસ્થા ઍ 5 વર્ષ માં...
* 27 vivah વેબસાઈટ નું નિર્માણ 
* 29 ભૂદેવ જીવનસાથી પરિચય મેળા 
* 450+ Biodata WhatsApp Groups 
* 21000+ Successful Vivah Jodi 

તમારા ઉમેદવાર નું રેજીસ્ટ્રેશન કરાવવું હોય તો...

(1) Candidate ના KYC Documents Verification માટે WhatsApp ઉપર 9081522111 or 9081042425 or 7990208986 ઉપર મોકલવા (Candidate Biodata, 2 or 3 Photos, Any 1 ID Proof) 

(2) After KYC Documents Approval, one-time Website Membership Fees Payment to be Done.

(3) Then, Membership and your Services Starts.

uploads/blog/blog14.jpg

13) Biodata Registration & Website Membership

*** સમસ્ત બ્રાહ્મણ - ભૂદેવ નેટવર્ક ***
✨ Matrimonial રેજીસ્ટ્રેશન ✨

Services & Benefits :  

Only Onetime Website Charges
✅ Get Website Membership ID 
✅ Website Login ID & Password 
✅ All Websites HTTPS & SSL Certified
✅ Biodata are Safe & Secured 
✅ Bhudev Vivah Android App
✅ All Biodata are KYC Verified
✅ Unlimited Biodata Till Your Vivah
✅ Membership Validity Till Your Vivah
✅ Get Biodata as per Your Choice 
✅ Filter Biodata as Per Choice
✅ You can Express Interest to Profiles 
✅ You can Shortlist Profiles 
✅ Bhudev Parichay Mela E-Booklets Free
✅ Get Direct Biodata in WhatsApp
✅ Welcome-Kit at Home
✅ Rocket-Post Biodata Service
✅ Gov. Reg. Org. (Amd/120129)
✅ 5 Years in ભૂદેવ - Vivah Services 
✅ 29 Bhudev Pasandgi Mela
✅ 30 Bhudev Vivah Websites 
✅ 450+ Biodata WhatsApp Groups 
✅ 21000+ Happy Jodis in 5 years

uploads/blog/blog15.jpg

14) પ્રયત્ન કરવાથીજ કાર્યસિદ્ધિ મળે છે :

શું આપના vivah - લગ્ન નથી થતા? 
તો તેના માટે અથાગ પ્રયત્ન કરો. 
નિરાશ કે નાસિપાસ થયાં વગર. 

 પ્રયત્ન કરવાથીજ થી સફળતા અથવા નિષ્ફળતા પ્રાપ્ત થાય છે. 

સફળતા થી કાર્યસિદ્ધિ મળે છે,
જયારે નિષ્ફળતા થી અનુભવ-જ્ઞાન મળે છે. 
એકંદરે બંને જરૂરી અને લાભ-કારક છે. 

પરંતુ શરૂવાત તો પ્રયત્ન થીજ થાય છે. 
Vivah - લગ્ન માટે પણ સફળતા ના મળે ત્યાં સુધી પ્રયત્ન કરતા રહો. પ્રયત્ન અને આશા જીવંત રાખો.
 
પ્રયત્ન કરીશું તો સફળતા મળવાના થોડાક પણ chances છે, પરંતુ જો પ્રયત્નજ નહિ કરીયે તો સફળતા મળવાના કોઈ chances નથી 

uploads/blog/blog16.jpg

15) ભૂદેવ નેટવર્ક - ઓફિસ થી Latest Biodata Booklet લેવા માટે, Contact :

Amdavad (Navrangpura): 
ભૂદેવ નેટવર્ક -  Office : 
A-703, 7th Floor, Nar - Narayan Complex,  Near Swastik Char Rasta,  Opp. Navrangpura Post office, Navrangpura,  Amdavad - 380009. // M #  9016992328,  9499701462, 9099798986,

Vadodara (Sayajiganj) : 
Employa Technologies & 
ભૂદેવ નેટવર્ક  - Office  : 
601, 602, 603, 604, 
6th Floor, Galav Chambers, Dairy Den Circle, Sayajiganj, Vadodara - 390020.//M # 9099798986, 7990208986, 9081522111, 9099828986.

uploads/blog/blog17.jpg

16) અજાણ્યા, Unregistered, Unverified - Free - Biodata થી દૂર રહેવું હિતાવહ છે :

દરેક ને વિશ્વાસપાત્ર અને વેરીફાઈડ બાયોડેટા મળે તે માટે, ભૂદેવ નેટવર્ક ના 450+ Vivah Groups માં... કોઈ પણ પ્રકાર ના..
* અજાણ્યા, Unregistered, Unverified, 
* KYC Verification વગરના,
* ફરતા ફરતા આવેલા બાયોડેટા,
* કે પેરેન્ટ્સ ની જાણ બહાર ના બાયોડેટા 
* કે પેરેન્ટ્સ ની Biodata Posting Request કે Permission વગરના બાયોડેટા..

કોઈ પણ સંજોગો માં પોસ્ટ નથી થતા, જેની દરેક મેમ્બર ખાસ નોંધ લેશો.

uploads/blog/Blog18.jpg

17) (Q1) અનેક વખત અમને દીકરાઓ ના પેરેન્ટ્સ પૂછે છે કે, 90% દીકરીઓ ના પેરેન્ટ્સ, પોતાના Daughter નો બાયોડેટા, કોઈ પણ WhatsApp group માં Post કેમ નથી કરાવતા. WhatsApp Group માં ખાલી દીકરાઓનાજ વધારે બાયોડેટા કેમ આવે છે ?

Ans : આ વિશે જયારે અમે અને દીકરીઓ ના પેરેન્ટ્સ ને વાત કરી તો જાણવા મળ્યું કે, જો દીકરીઓ નો બાયોડેટા કોઈ WhatsApp ગ્રપ માં જયારે post થાય છે, ત્યારે ગ્રુપ ના અમુક મેમ્બર્સ, તે બાયોડેટા ને પોતાના સગા - સંબંધીઓ તથા બીજા અનેક અજાણ્યા ગ્રુપ માં જાણતા - અજાણતા માં કોઈ ને કોઈ કારણસર ફોરવર્ડ કરતા હોય છે. 

પછી દીકરીઓ ના પેરેન્ટ્સ ને અજાણ્યા ફોન આવતા થઇ જાય છે. દીકરીઓ ના vivah થઇ ગયા પછી પણ, 2 - 3 વર્ષ સુધી ફોન આવતા હોય છે. આ કારણે, દીકરીઓ ના પેરેન્ટ્સ, પોતાની દીકરીઓ નો બાયોડેટા WhatsApp ગ્રુપ્સ માં post નથી કરાવતા.

uploads/blog/Blog19.jpg

18) (Q2) તો પછી WhatsApp ની બદલે બાયોડેટા Sharing માટે બીજું કયું સારુ ઓપશન છે, જેમાં આપણા દિકરા - દીકરીઓ ના બાયોડેટા ની Data Security & Safety, WhatsApp Groups કરતા, વધુ સારી હોય ??

Ans : આજની તારીખ માં Maximum Girls & Boys ના Parents WhatsApp Group માં પોસ્ટિંગ ની બદલે આપણી સમસ્ત બ્રાહ્મણ Vivah Website - BhudevNetworkVivah.com અને NRI.BhudevNetworkVivah.com માં Candidate નો બાયોડેટા Registration નો આગ્રહ રાખે છે. કારણ કે, આપણી.... 

✅ આપણી દરેક Vivah Website માં Data Security હોય છે.
✅ કોઈ પણ અજાણ્યા - Unregistered - Untrusted - Unverified લોકો Candidate ની Contact Details જોઈ ના શકે.
✅ આપણી  Gov. Reg. સંસ્થા છે, એટલે Gov. નીતિ-નિયમો પ્રમાણે Biodata Registration પહેલા દરેક ઉમેદવાર નું KYC Documents verification થાય છે. (Verification of Aadhar Card / PAN Card / Driving License, etc) 
✅ આપણી સંસ્થા પાસેથી Login ID, Password મળ્યો હોય તોજ Candidate નો આખો Biodata અને Contact Details જોઈ શકાય છે. એટલે આપણે અજાણ્યા લોકો ના ફોન કોલ થી બચી શકાય. 
✅ આપણી સમસ્ત બ્રાહ્મણ - ભૂદેવ Vivah Website માં SSL Certificate અને HTTPS Security હોય છે.

uploads/blog/Blog20.jpg

19) (Q3) વિવાહ - લગ્ન થાય તે માટે પ્રયત્ન તો શરુ કરવો છે, પરંતુ ક્યાંથી શરુ કરીયે, કઈ દિશા માં શરૂવાત કરીયે ?

Ans : આજના સમય માં કાર્ય-સફળતા માટે, Success માટે, દરેક કાર્ય, પદ્ધતિસર અને Planning & Structure પ્રમાણે કરવું પડે છે. ભણતર હોય, Job હોય, વિદેશ-ગમન હોય, Buiness હોય, કે Vivah - લગ્ન નું કાર્ય હોય. 

Proper & Correct પ્રોસેસ ફોલો કરીયે તોજ સફળતા મળે છે. Vivah- લગ્ન ના કાર્ય મા પણ સફળતા મેળવવા માટે આ Process અવશ્ય ફોલો કરશો : 

(Step-1) સારા બાયોડેટા મેળવો :  સારી ગવર્નમેન્ટ રેજિસ્ટ્રેશન વાળી બ્રાહ્મણ સંસ્થા ની વેબસાઈટ, બુકલેટ, અથવા PDF માંથી વેરીફાઈડ બાયોડેટા મેળવો. દરેક ભૂદેવ પસંદગી સંમેલન મા અવશ્ય રેજિસ્ટ્રેશન કરાવીને ભાગ લો. સ્ટેજ ઉપર આવીને પોતાનો પરિચય આપો. આ એક શુભ કાર્ય છે, પોતાનો જીવન-સાથી શોધવાનો છે, પોતાનું જીવન નું જાતેજ ઘડતર કરવાનું છે. આ શુભ કાર્ય માં શરમ કે ડર કે સંકોચ રાખશો નહિ. નહિ તો મોટી ઉંમરે પસ્તાવો થશે. 

(Step-2) મેચિંગ બાયોડેટા ને કોન્ટેક્ટ કરો : જે બાયોડેટા મેચ થાય, તેમને તમે પ્રથમ મેસેજ થી અને જરૂર પડે તો પછી ફોન થી કોન્ટેક્ટ કરો. સામેથી મેસેજ કે ફોન આવે તોજ અમે વાત કરીશું એવી રાહ ના જોવો. એક બીજાને મેસેજ થી, હા / ના  નો જે પણ તમારો જવાબ હોય તે સ્પષ્ટ આપી દો. સ્પષ્ટ જવાબ આપવામાં સંકોચ કે આળસ નહિ રાખો. સતત Active રહો. 

(Step-3) મિટિંગ નો આગ્રહ રાખો : મિટિંગ થશે તોજ આગળ વાત વધશે. એટલે Positive Frame of Mind (સકારાત્મક અભિગમ) રાખીને મિટિંગ માટે હા પાડો, મિટિંગ કરો. મિટિંગ મા આળસ નહિ કરો. મિટિંગ પછી ભલે અનુકૂળતા ના હોય તો ના પાડો. પણ મિટિંગ નો ચોક્કસ આગ્રહ રાખો. અનુકૂળતા હોય તો 1 - 2 - 3 Meeting પછી નક્કી કરો. અનુકૂળતા ના હોય તો સમયસર સમ સામે ના પાડી દો. સામે કોઈને ખોટી રાહ ના જોવડાવો. નય તો તમારે પણ રાહ જોવાનો ક્યારેક વારો આવશે. 

(Step-4) ઉંમર વીતી જાય તે પહેલા નક્કી કરો : જેટલું લેટ કરશો, અને ઉંમર વધતી જશે, તેટલું વધુ let-go અને compromise કરવું પડશે. એટલે બઉ લેટ થઇ જાય તે પહેલા સારુ પાત્ર જોઈને નક્કી કરો. સારુ પાત્ર હાથ માંથી જતું નહિ કરો. જે પાત્ર ને તમે હા પાડશો, તે પાત્ર ઈશ્વર ઍ તમારા માટેજ નિર્મિત કર્યું છે, તે તમારા માટે બેસ્ટજ છે અને એટલેજ તમે હા પડી છે. આવું માની ને આગળ વધો અને પોતાના સુખી લગ્ન-જીવન નું જાતેજ ઘડતર કરો. 

(Step-5) કુળદેવી તથા વડીલો ના આશીર્વાદ સાથે આગળ વધો : Parents to Parents વાતચિત્ કરો. આપણા વડીલો ને સાથે રાખો. અને આ શુભકાર્ય માં જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી સતત પ્રયત્ન અને મેહનત કરો. આ કાર્ય માં ઘર ના વડીલો નો સાથ સહકાર અને આશીર્વાદ હોય તો આ શુભ કાર્ય વધુ સારી રીતે સંપન્ન થશે. 

Best Wishes.. ✨

BhudevNetworkVivah.com
NRI.BhudevNetworkVivah.com
Doctor.BhudevNetworkVivah.com
Masters.BhudevNetworkVivah.com
Mumbai.BhudevNetworkVivah.com
Amdavad.BhudevNetworkVivah.com