Latest Biodata Booklet (July 2025),
Courier થી મેળવો
* Booklet Order Booking Online Form :
https://bhudevnetwork.pythonanywhere.com/advance-booklet-booking/
સમસ્ત બ્રાહ્મણ - 33મુ ભુદેવ જીવનસાથી સંમેલન (મણિનગર - અમદાવાદ) ની લેટેસ્ટ બાયોડેટા બુકલેટ મળશે.
* Girls Biodata Booklet (437 Biodata) :
* Rs 500 (Courier Charges Extra)
નોંધ : આ 33મા Mega ભુદેવ જીવનસાથી સંમેલન મા Total 3600+ Biodata Registration થયા હતા, જેમાંથી 5 પ્રકાર ની બાયોડેટા બુકલેટ બની છે. (1) Gujarat, (2) NRI, (3) સૌરાષ્ટ્ર, (4) Mumbai, (5) Divorce - Widow,
* See Booklets Video : https://youtube.com/shorts/ELfCxtgDLAY?si=TzMgZfQnju3p5J9Y
Press Release :
33મુ ભૂદેવ જીવનસાથી સંમેલન
તા. 20/07/2025, અમદાવાદ
રિપોર્ટર : શ્રી ભાસ્કર શુક્લ, જગત
ન્યૂઝ૨૪, અમદાવાદ, (M#9426252724)
અમદાવાદ માં ભૂદેવ જીવન સાથી પસંદગી સંમેલન સુપેરે સંપન્ન :
https://youtu.be/pVBKC7cewOo
ગત 20/07/2025 રવિવારે, 33મુ ભૂદેવ જીવનસાથી પસંદગી સંમેલન નું, મણિનગર - અમદાવાદ ખાતે, આયોજન થયું હતું.
ભૂદેવ જીવન સાથી પસંદગી અત્યાર સુધી ઐતિહાસિક હોય બ્રહ્મ સમાજ માં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે બ્રહ્મ સમાજની ટીમ દ્વારા બાયોડેટા ઑનલાઇન રેજીસ્ટ્રેશન થયાં. જેમાં વિવિધ વિભાગ પ્રમાણે પ્રકાર ની બુકલેટ બની છે. એન આર.ઇ ,ગુજરાત ,સૌરાષ્ટ કચ્છ, મુંબઈ મહારાષ્ટ્ર, વગેરે બુકલેટ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સોફ્ટવેર દ્વારા બાયોડેટા ફોટા સાથે તૈયાર કરી બુક્લેટ માઇક્રો પ્લાનિંગ કરી દીકરા - દીકરી પસંદગી કરી શકે તે માટે ફોટાની વિગત સાથે બુક તૈયાર કરવામાં આવી છે.
આ પ્રસંગે મણિનગર ના ધારાસભ્ય *શ્રી અમૂલભાઈ ભટ્ટ* ખાસ ઉપસ્થિત રહી સંમેલન માં આવેલ ને હાર્દિક શુભકામના પાઠવેલ.મોટી સંખ્યા મા જે દીકરીઓ નું બુકલેટ મા રેજીસ્ટ્રેશન હોય અને તેઓ સ્ટેજ ઉપર આવીને પોતાનો પરિચય આપ્યો હતો, તે દરેક દીકરીઓ ને, ભૂદેવ નેટવર્ક - ઉપપ્રમુખ શ્રીમતી અંજલીબેન પંડ્યા ના વરદ હસ્તે,એક સિલ્વર કોઇન અને બોઇસ ની બુકલેટ આપીને સન્માનિત કરવામા આવ્યા. ભૂદેવ નેટવર્ક ચેરીટેબલ ફાઉન્ડેશનના પ્રમુખ વિપુલભાઈ પંડ્યા, ઉપપ્રમુખ અંજલિબેન પંડ્યા સલાહકાર શ્રી દિનેશભાઈ પાઠક, સહમંત્રી ભાવિક પંડ્યા, સી.એ.ટ્રસ્ટી હિતેન પંડ્યા, શ્રી નરેશભાઈ (જોશી ડેપ્યુ. કલેક્ટર) તેમજ ભૂદેવ નેટવર્ક ના તમામ સાથી મિત્રોના સહકાર થી કાર્યક્રમ ખૂબ સુંદર રીતે સુપેરે સંપન્ન થયો.
આભાર વિધિ શ્રી વિપુલભાઈ પંડ્યા એ કરેલ સમગ્ર કાર્યક્રમ નું એન્કરિંગ નિકિતાબેન જોશી અને આશિષ ભાઈ કસારા એ કરેલ. અંત માં રાષ્ટ્રગીત નું ગાન કરી કાર્યક્રમ નું સમાપન કરેલ...
રિપોર્ટર : શ્રી ભાસ્કર શુક્લ, જગત ન્યૂઝ૨૪, અમદાવાદ, +91 94262 52724, https://youtu.be/pVBKC7cewOo
33મુ સમસ્ત બ્રાહ્મણ - ભુદેવ
Hi-Tech મેગા જીવનસાથી પરિચય સંમેલન
મણિનગર, અમદાવાદ ખાતે.
સંમેલન તા : 20-07-2025 (રવિવાર)
સમય : 8 am to 4 pm
સ્થળ એડ્રેસ: શ્યામા પ્રસાદ વસાવડા AC હોલ, ખોખરા, મણિનગર (East), અમદાવાદ.
* Biodata Registration Form (Free) :
https://bhudevnetwork.pythonanywhere.com/ (Last Date : 10/07/2025)
* Join Free Biodata Group :
(1) https://chat.whatsapp.com/Ga7kXUkqr8x2BDZhAilJUq
(2) https://chat.whatsapp.com/I8UDZj9eC7K4laOX58NKiv
(3) https://chat.whatsapp.com/EKU8NJuwBIwBrjw5e5K0eQ
* દિકરા - દીકરીઓ બન્ને માટે નિઃશુલ્ક - Free Online બાયોડેટા રેજીસ્ટ્રેશન
* રેજીસ્ટર્ડ દીકરીઓ સ્ટેજ ઉપર રૂબરૂ પરિચય આપશે, તેમને પ્રોત્સાહન માટે મળશે (1 Silver Coin + 1 Boys Booklet + 1 Lunch Pass + Rs 1100 નું Discount Voucher) Free Gift
|| Global Karmkand Bhudev Directory (GKBD) || સનાતન હિન્દૂ સમાજ, અને, દરેક કર્મકાંડી ભુદેવ ને મદદરૂપ થવા માટેનું જરૂરી કાર્ય
-- By Bhudev Network Charitable Foundation (Gov. Reg. # Amd / 129129)
✔️ Free Online Registration
* રેજીસ્ટ્રેશન Start Date : 30-04-2025
* રેજીસ્ટ્રેશન End Date : 31-06-2025
➡️ Online Registration Form Link :
Click here to open GKBD Registration Form
(રેજિસ્ટ્રેશન છેલ્લી તારીખ : 30-06-2025)
આજે શ્રી પરશુરામ ભગવાન જન્મોત્સવ અને અક્ષય-તૃત્યા (આખા-ત્રીજ) ના પવિત્ર દિવસે, આપણે છેલ્લા 1 વર્ષ મા બનાવેલ યોજના પ્રમાણે, Global Karmkand Bhudev Directory નું કાર્ય નો શુભ-આરંભ કરી રહ્યા છે.
➡️ આ ભુદેવ ડીરેક્ટરી નો મુખ્ય હેતુ છે :
✔️ દરેક પ્રાંત અને દેશ-વિદેશ મા કર્મકાંડી બ્રાહ્મણ ને આસાનીથી પૂજા, કથા, વિધિ, જ્યોતિષ, મંદિર પૂજારી, મંદિર Staff, વગેરે કર્મ નો અવસર મળે, અને,
✔️ દેશ વિદેશ મા જે આપણો સનાતન હિન્દૂ સમાજ છે તેમને પણ આસાનીથી પોતાના ક્રિયા-કર્મ - કથા - વિધિ - પૂજા - યજ્ઞ, આદિ માટે સુયોગ્ય અને વિશ્વાસપાત્ર બ્રાહ્મણ - ભુદેવ - મહારાજ મળી શકે.
✔️ બધા ફોર્મસ આવી જાય પછી ભુદેવ નેટવર્ક સંસ્થા દ્વારા Global Karmkand Brahman Directory (PDF, Booklet, Website નું નિર્માણ કાર્ય હાથ ધરાશે.
✔️ તો આ મેસેજ ને વધુ મા વધુ કર્મકાંડી ભૂદેવો સુધી પહોંચાડી ને આ શુભ કાર્ય મા સહભાગી થશો.
✔️ ભુદેવ નેટવર્ક ટ્રસ્ટ સંસ્થા ની વધુ માહિતી : https://bhudevnetworkvivah.com/home/about_us
મણિનગર - ઘાટલોડિયા - પ્રહલાદનગર - નવરંગપુરા (અમદાવાદ) / ખાતે / તા. 02-03-2025, રવિવારે, Jan - 2025 ની સમસ્ત બ્રાહ્મણ - ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન ની Latest Biodata Booklet વિતરણ Camp નું આયોજન છે.
Rs 500 each Booklet. / Join Free Biodata Group : https://chat.whatsapp.com/GrEMHBtUWOv9fnfaSXWGdX
મણિનગર (અમદાવાદ) :
Vedant International Pre School
3, ચતુરભુજ કોલોની, ગોરધનવાડી ટેકરા, વૈભવ લક્ષ્મી મંદિર પાસે, કાંકરિયા, મણિનગર અમદાવાદ //સમય : બપોર 10 થી સાંજે 5 સુધી //Date: 02-03-2025 M # 9099798986, 9099048986
ઘાટલોડિયા (અમદાવાદ) :
સ્થળ : નીલકંઠ મહાદેવ સેવા ટ્રસ્ટ, ત્રિપદા સ્કૂલની સામે, રન્ના પાર્ક, ઘાટલોડિયા, અમદાવાદ //સમય : બપોર 10 થી સાંજે 5 સુધી // તા. 02-03-2025. M # 9081522111, 9099798986
પ્રહલાદનગર (અમદાવાદ) :
Camp : શ્રી સમસ્ત ગુજરાત શ્રીગૌડ સમાજ કાર્યાલય , C/212, 2nd floor,દેવ ઓરમ કોમ્પ્લેક્સ , મારુતિનંદન કાઠિયાવાડી રેસ્ટોરન્ટ ની પાછળ, આનંદનગર ચાર રસ્તા , પ્રહલાદનગર રોડ, અમદાવાદ //સમય : બપોર 10 થી સાંજે 5 સુધી //Date: 02-03-2025 M # 9081522111, 9099798986
અમદાવાદ (નવરંગપુરા) : Office
ભૂદેવ નેટવર્ક ઓફિસ // 703 - 7th Floor, Nar-Narayan Complex, Nr. Swastik Cross Roads, Opp. Side of Navrangpura Post Office, Navrangpura, Amdavad - 380009. // સમય: સવારે 10 થી સાંજે 6 સુધી // All 7 Days of Week Office Open // M # 9099798986, 9099048986
વડોદરા (સયાજીગંજ) : Office
ભૂદેવ નેટવર્ક ઓફિસ, 601, 602, 603, 604, 6th Floor, Galav Chambers, Dairy Den Circle, Sayajiganj, Vadodara - 390020. // સમય: સવારે 10 થી સાંજે 6 સુધી // All 7 Days of Week Office Open // M # 9099798986, 9081522111
સમસ્ત બ્રાહ્મણ - ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન ની - Latest Biodata Booklet (Jan 2025) મળશે
1 Booklet : Rs 500
* Gujarat Girls / Boys Booklet
* Saurashtra Girls / Boys Booklet
* NRI Girls / Boys Booklet
* Mumbai Mah Booklet
* Doctor - Medical Booklet
* Divorce - Widow Booklet
WhatsApp Group Link :
https://chat.whatsapp.com/GrEMHBtUWOv9fnfaSXWGdX
31માં ભૂદેવ જીવનસાથી સંમેલન નો Video :
(તા. 12/01/2025, આણંદ)
https://youtu.be/DA9N5gDJLPI?si=JXKLKZfQcLJ4E9fX
Last Booklet Camp Photos: https://www.facebook.com/share/p/18f8gBSfav/
ભૂદેવ નેટવર્ક બ્રાહ્મીન બુકલેટ કેમ્પનું આયોજન
આણંદ - અમદાવાદ - વડોદરા // ખાતે // તા. 02-02-2025, રવિવારે, Jan - 2025 ની લેટેસ્ટ Bhudev Biodata Booklet વિતરણ Camp નું આયોજન છે. Rs 500 each Booklet.
આણંદ - વિદ્યાનગર :
સ્થળ : ભૂદેવ નેટવર્ક ઓફિસ SF 201 જયદેવ સંકુલ, બેંક ઓફ મહારાષ્ટ્ર ની ઉપર, ભાઇકાકા સ્ટેચૂ ની પાસે, નાના બઝાર, વલ્લભ વિદ્યાનગર - 388120 // સમય: સવારે 10 થી સાંજે 6 સુધી // Date: 02-02-2025 //
M # 9099798986, 7990208986
અમદાવાદ (નવરંગપુરા) :
ભૂદેવ નેટવર્ક ઓફિસ // 703 - 7th Floor, Nar-Narayan Complex, Nr. Swastik Cross Roads, Opp. Side of Navrangpura Post Office, Navrangpura, Amdavad - 380009. // સમય: સવારે 10 થી સાંજે 6 સુધી // Date: 02-02-2025 // M # 9099798986, 9081522111
વડોદરા (સયાજીગંજ) :
ભૂદેવ નેટવર્ક ઓફિસ, 601, 602, 603, 604, 6th Floor, Galav Chambers, Dairy Den Circle, Sayajiganj, Vadodara - 390020. // સમય: સવારે 10 થી સાંજે 6 સુધી // Date: 02-02-2025 // M # 9099798986, 9081522111
WhatsApp Group Link :
https://chat.whatsapp.com/EqdNZEOs1PUA88MnNbI6Zk
31st Bhudev Jivansathi Parichay Sammelan (Anand) :
https://www.youtube.com/watch?v=DA9N5gDJLPI&t=1485s
32મુ ભૂદેવ જીવનસાથી સંમેલન , 26/01/2025, ગોધરા
દીકરા - દીકરીઓ નો પરિચય Photo Gallery
(Part - 1)
https://www.facebook.com/share/p/18JrUGTHjT/
(Part : 2)
https://www.facebook.com/share/p/1FA78qiL3L/
Part-1
https://www.facebook.com/share/p/HTUTU3LkbcAKQ5rS/
Part-2
https://www.facebook.com/groups/bhudevnetwork/permalink/1613449205815542/?mibextid=Nif5oz
Part-3
https://www.facebook.com/share/p/kKrjj7BrUfzACMsH/
Part-4: https://youtu.be/yFsNFOiJ1fc
Part-5: https://youtu.be/fHDVG28zemU
Part-6: https://youtu.be/IVweJNcJFvY
તા. 17-12-2023, આણંદ. Some Photos & Videos....
Part - 1 :
https://www.facebook.com/share/p/mcUe6QF7EtoGJu6b/
Part - 2 :
https://www.facebook.com/share/v/AGNrNVTfQktUgZWX/
Part - 3 :
https://www.facebook.com/share/p/smH7DMeBz2dnwKQY/
Part - 4 :
https://youtu.be/eCJhmcVEjR8
Part - 5 :
https://youtu.be/zQXOawIueNQ
Part - 6 :
https://youtu.be/cjrIzSVaEFA
તા. 10-03-2024, મેહસાણા . Some Photos & Videos....
Part - 1 :
https://www.facebook.com/share/p/yML2ms8V4YmBeHUT/
Part - 2 :
https://www.facebook.com/share/p/qhgjAXmGzCq6ohkR/
Part - 3 :
https://www.facebook.com/share/p/PT2ad4F5sgmonH2/
Part - 4:
https://youtu.be/f-GDIiU7OSY
Part - 5 :
https://youtu.be/xyGWpbsyHO8
Part - 6 :
https://youtu.be/3F2i5aDbQZo
04-08-2024, મણિનગર, અમદાવાદ. Some Photos & Videos....
Part - 1 :
https://www.facebook.com/share/p/gZfWPS5zeQ4iFhuK/?mibextid=oFDknk
Part - 2 :
https://www.facebook.com/share/p/aMg6JXEQpGvN7mRj/?mibextid=oFDknk
Part - 3 :
https://www.facebook.com/share/p/CrxLG6xMNqvacZLm/?mibextid=oFDknk
તા. 15-09-2024, Vadodara. Some Photos & Videos....
Part - 1 :
https://www.facebook.com/share/p/bbvjNGSMRzj8Su3k/?mibextid=A7sQZp
Part - 2 :
https://www.facebook.com/share/p/onN1W5RpBP4P3exH/?mibextid=A7sQZp
Part - 3 :
https://www.facebook.com/share/p/8ztwFepi2UzbsNJx/?mibextid=A7sQZp
Part - 4 :
https://www.facebook.com/share/p/FT1YTJxwwyLWcvEo/
Part - 5 :
https://www.facebook.com/share/p/s3AxhL63cs9jyXvj