Vivah - લગ્ન થાય તે માટેના
21 Golden Principles
14 DO's & 7 DONTS's = 21 Total Principles
(By Bhudev Matrimony)
ખાસ નોંધ : આ મેસેજ છેલ્લે સુધી રસપૂર્વક વાંચો, ફોલો કરો, અને 5 ગ્રુપ્સ મા ફોરવર્ડ કરો, માત્ર 3-6 મહિના મા Vivah યોગ આવશે. 100% સારુ Result મળશે તમને. ૐ. અસ્તુ.
*14 DO's ( ✅ Vivah માટે આટલુ કરો* )
~~~~~~~~~~~~~~~~~
(1) Biodata : ઉમેદવાર નો સારો વિગતવાર મેરેજ બાયોડેટા બનાવો. તેમાં બધીજ જરૂરી વિગતો ધ્યાનપૂર્વક સમજી - ચૅક કરીને લખો.
(2) Photos : તેમાં પોતાના ગુડ-લુકિંગ ફોટા મુકો. સારો અને વહેલો રિસ્પોન્સ મળે તે માટે, તમારા બાયોડેટા મા તમારા સારા photo હોવા અતિ આવશ્યક છે.
(3) Follow Success Formula : કોઈ પણ કાર્ય મા સફળતા નો માત્ર એક જનરલ Success Formula હોય છે. (Success Formula = જે તે કાર્ય મા ઇંટ્રેસ્ટ લૉ અને તેની જવાબદારી લૉ + કાર્ય ની પદ્ધતિ, તેની સાચી દિશા અને તેનો પ્રોસેસ સમજી ને તેને નિષ્ઠાપૂર્વક ફોલો કરો + જરૂર લાગે તો તે ક્ષેત્ર ના એક્સપર્ટ ની help અને ગાઈડન્સ લૉ + તે કાર્ય ને પૂરતો સમય, પ્રાધાન્ય, પ્રાથમિકતા અને મહત્વ આપો + તેમા પૂરતી મેહનત કરો + કોઈ પણ પ્રકાર ની કમ્પ્લેન ના કરો + સફળતા ના મળે ત્યાં સુધી, નિરાશ થયાં વગર ધીરજ રાખો + યોગ્ય સમયે, યોગ્ય હકારાત્મક નિર્ણય લૉ = સફળતા નિશ્ચિત મેળવો)
(4) Daily Check Biodata : Vivah માટે , આપણી ભૂદેવ મેટ્રિમોની વેબસાઈટ અને ભૂદેવ બાયોડેટા WhatsApp ગ્રુપ્સ મા નિયમિત રીતે બાયોડેટા ચૅક કરતા રહો. બાયોડેટા મેચિંગ કરો. શોર્ટલીસ્ટ કરો. યોગ્ય પ્રોફાઈલ ને કોન્ટેક્ટ કરો. Ego વગર પહેલ તમે કરો.
(5) Biodata Posting : આપણા Bhudev Matrimony વૉટ્સએપ ગ્રુપ મા મહિને 2-3 વખત પોતાનો બાયોડેટા પોસ્ટ કરાવો.
(6) Bhudev Sammelan & Training Events : ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન મા નિયમિત રીતે ભાગ લૉ. ભૂદેવ vivah સેમિનાર, બુકલેટ Camps, વેબસાઈટ ટ્રેનિંગ, ભૂદેવ પીકનીક, Get-Together, ભૂદેવ કલાકાર Talent Contest - Talent Show, ભૂદેવ ગરબા મહોત્સવ, વગેરે મા અવશ્ય ઉત્સાહપૂર્વક ભાગ લૉ, હાજરી આપો. તમારો પોતાનોજ અનેક રીતે ચોક્કસ લાભ થશે. સંગ તેવો રંગ. સારા લોકો ના સંગ - સત્સંગ થીજ જીવન મા સારો રંગ લાગે છે. સત્સંગ થીજ આપણા જીવન મા સત્કર્મ થાય છે. અને સત્કર્મ થીજ જીવન મા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંતોષ પ્રાપ્ત થાય છે.
(7) Be Active : દરેક ભૂદેવ જીવનસાથી સંમેલન મા આવીને ત્યાં સ્ટેજ પરિચય આપો, Active રહો. ત્યાં પૅરેન્ટ્સ - ઉમેદવાર એકબીજાની સાથે મિટિંગ અને વાતચીત કરો.
(8) Exchange Biodata : વૉટ્સએપ ઉપર એકબીજાને બાયોડેટા મોકલાવો. સામે વાળા તમને કોન્ટેક્ટ કરે, બાયોડેટા મોકલે, તો તમે પણ તેમને Reply આપીને બાયોડેટા મોકલાવો. સારા કાર્ય મા સંકોચ કેવો ?
(9) Timely Reply : એકબીજાને સમયસર રિપ્લાય આપો. Reply કરવામાં sincerity રાખો. તમે કોઈને અમુક દિવસે, અમુક સમયે ફૉન કે મેસેજ થી યોગ્ય Reply આપવાનું કીધું હોય, તો અવશ્ય તેમને તે મુજબ Reply આપો. આ કાર્ય મા તમે જેવું વર્તન બીજા સાથે કરશો, તેવુંજ વર્તન ડબલ થઈને તમને પાછું મળશે. એટલે પોતાના વહેવાર મા ખાસ ધ્યાન રાખો.
(10) Personal Meetings : સારી સફળતા મેળવવા માટે, સારુ પ્લાનિંગ જરૂરી છે. એટલે, જ્યારે તમે મિટિંગ કરો ત્યારે, અગાઉ થી, વડીલો - પૅરેન્ટ્સ - અનુભવી લોકો, યોગ્ય જાણકારો વગેરે સાથે વાતચીત કરીને, ગાઈડન્સ મેળવીને, પૂરતું પ્લાનિંગ કરીને જાઓ. શું પહેરવું, કેવું તૈયાર થવું, ત્યાં શું બોલવું, શું ના બોલવું, સામે પૅરેન્ટ્સ અને ઉમેદવાર ને કયા પ્રશ્નો પુછાય - શું ના પુછાય, ક્યારે હસમુખા રહેવું, કેટલો સમય ત્યાં બેસીશું, મિટિંગ પછી છુટા પડીયે ત્યારે શું બોલીશું, આ બધું અગાઉ થી પ્રૉપર plan કરો. સારી સફળતા મળશે.
(11) Maintain Good Personality : પોતાના વાણી - વર્તન - વિચાર અને વહેવાર મા શાલિનતા, ભદ્રતા, ધર્મિકતા અને સંસ્કારિતા જાળવો. Vivah - લગ્ન એક સામાજિક સબજેક્ટ છે. એટલે, Vivah લગ્ન મા સફળતા માટે, પોતાનું સારુ સામાજિક વ્યક્તિત્વ વિકસાવો અને જાળવો.
(12) Be Positive : Vivah ના થાય ત્યાં સુધી સતત પ્રયત્ન કરો, મેહનત કરો, ઉત્સાહ બતાવો, અને આ બાબતે, પોતાનું હકારાત્મક વલણ રાખો.
(13) Be Social : નાના - મોટા પારિવારિક - ધાર્મિક - સામાજિક કાર્યો મા અને પ્રસંગો મા પોતાની હાજરી આપો, ત્યાં નાનું મોટુ કાર્ય કરીને વડીલો ને મદદરૂપ થાઓ. તેમના આશીર્વાદ અને આશિર્વચન પ્રાપ્ત કરો.
(14) Timely Yes : પોતાનો દેખાવ, સ્વભાવ, ચોઈસ, જરૂરતો, યોગ્યતા અને ઉંમર પ્રમાણે સમયસર vivah માટે હકારાતમાક નિર્ણય લૉ. ચોઈસ મા ભૌતિક બાબતો જેમ કે ગાડી - બંગલો - લોકેશન - દેખાવ - પૈસો વગેરે કરતા ઉમેદવાર ના વ્યક્તિત્વ, સ્વભાવ, ધર્મિકતા, યોગ્યતા, આત્મશક્તિ, સંસ્કારીતા, જેવી આંતરિક વાતો ને વધુ મહત્વ આપીને પછી નિર્ણય લૉ. ભૌતિક વાતો - વસ્તુઓ વ્યક્તિ સાથે કાયમી નથી રહેતી. અને, જેમ જેમ તમારી ઉંમર મોટી થશે, તેમ તેમ તમને પોતાના vivah નુ કાર્ય વધુ કઠિન, કોમ્પ્લેક્સ અને નીરસ લાગતું જશે. Vivah માટે, નાની ઉંમર મા ઉત્સાહ રહે છે, જ્યારે મોટી ઉંમર મા તમારો ઉત્સાહ આ બાબતે ઓસરતો જશે. તમારો દેખાવ ક્ષિણ થશે. એટલે ઉંમર પ્રમાણે સમયસર આ કાર્ય ને વધુ સમય, વધુ પ્રાથમિકતા અને વધુ મહત્વ આપીને આ કાર્ય સંપન્ન કરો. તમારી ચોઈસ ના 15 માંથી 15 પોઇન્ટ મેચ થાય તેવું શક્ય નથી, એટલે અમુક મહત્વ ના પોઈન્ટ્સ મેચિંગ થાય તો અમુક બિનજરૂરી પોઈન્ટ્સ ને થોડું લેટગો કરીને પણ સામ-સામે vivah માટે હા કહો. જેમ જેમ તમારી ઉંમર મોટી થશે તેમ તેમ તમારે, વધુ ને વધુ પોઈન્ટ્સ લેટગો કરવા પડશે. એટલે, સમય રહેતા, તન, મન, ધન થી આ આ કાર્ય મા મેહનત કરીને પૂર્ણ કરો. નહિ તો મોટી ઉંમરે પસ્તાવો થશે. મોટી ઉંમરે, તમારી પાસે ગાડી - બંગલો - ડિગ્રી - જોબ - પૈસો - ધન - સંપત્તિ હોવા છતાં, જો તમારો એક યોગ્ય જીવનસાથી અને બાળકો સાથેનો ઘર સંસાર નહિ હોય, તો તમારું જીવન તમને નિરસ, શુષ્ક અને અર્થહીન લાગશે. સમાજ મા પણ ગૃહસ્થ પતી-પત્ની તથા બાળકો ધરાવતા ઘર-પરિવાર નુ માન સમ્માન મોભો-મહત્વ વધુ હોય છે. સામાજિક વાર તહેવાર - પ્રસંગો મા પણ, એકલું - એકલવાયુ - અવિવાહિત જીવન જીવતા સ્ત્રી - પુરુષ - વયસ્ક નુ માન-સમ્માન અને મહત્વ ઘણું ઓછું હોય છે. એટલે સમયસર જાગો અને vivah કરો. ગૃહસ્થ આશ્રમ નુ મહત્વ સમજો. પોતાનું ઘરસંસાર વસાવો. અને પોતાના જીવન ને સાર્થકતા તરફ લઇ જાઓ. શાસ્તરોક્ત રીતે જોઈએ તો, ધર્મ - અર્થ - કામ - મોક્ષ, આ 4 પાયા જીવન ને સાર્થક બનાવે છે.
*7 DONT's (❌ આટલુ નહિ કરો* )
~~~~~~~~~~~~~~~~~~
(1) No Laziness, No Ego : મેચિંગ બાયોડેટા સર્ચ & contact કરવામાં મા આળસ કે ego નહિ રાખો.
(2) No Shyness : પૅરેન્ટ્સ સાથે કે ઉમેદવાર સાથે વાતચીત કે મિટિંગ મા અણગમો કે સંકોચ-શરમ નહિ રાખો. આ એક શુભ કાર્ય છે. શુભ કાર્ય મા શરમ - સંકોચ રાખશો તે અશુભ કહેવાય, ખોટું કહેવાય. પછી અશુભ કાર્ય થી અશુભ ઘટિત થાય તો તેમાં કોનો વાંક ગણશો.
(3) No Wrong Time Phones : કોઈને ખોટા સમયે ફૉન નહિ કરો, મેસેજ વગર, ડાઇરેક્ટ ફૉન નહિ કરો. સામ - સામે, એકબીજાની ઈચ્છા હોય, મેસેજ ઉપર મંજૂરી હોય, પરવાનગી હોય, તોજ ફૉન કરો.
(4) No Ignorance : સામે વાળા ઉમેદવાર ની પૂરતી માહિતી લીધા - વાંચ્યા - સમજ્યા વગર કોઈને બિનજરૂરી ફૉન કે મેસેજ નહિ કરો.
(5) No Insult : તમારે કોઈને ના કહેવી હોય તો તેમને વિનમ્રતા થી ફૉન અથવા મેસેજ થી અનુકૂળતા નથી, તેમ કહીને ના કહો. જેમ તેમ બોલીને કે મેસેજ થી તેમનું Insult નહીં કરો. પોતાની image અને પ્રતિષ્ઠા ને હાનિ ના કરશો. બની શકે કે, જે સામે વાળા ને તમે, આજે Insult કરો છો, આગળ જઈને, તેમનાજ કોઈ સગા - સંબંધી સાથે તમારું નક્કી થાય. એટલે, કોઈને જેમ - તેમ બોલીને અભદ્ર વર્તન કે insult બિલકુલ નહિ કરો.
(6) No Force : કોઈ તમને મેસેજ અથવા ફૉન થી ના કહે, તો તેમને બિનજરૂરી કારણ પૂછી ને કે વારે વારે ફૉન કરીને ક્ષોભજનક સ્થિતિ મા નહિ મુકો. કોઈને ફોર્સ નહિ કરો.
(7) No Negative Thinking : બીજાના દીકરા કે દીકરી માટે નેગેટિવ નહિ વિચારો, નેગેટિવ નહિ બોલો, આખરે તેઓ પણ કોઈનુ વ્હાલુ સંતાન છે. તમે જે બીજાને આપશો, તેજ તમને ડબલ થઈને પાછું મળશે. એટલે No Negativity. (તમે બીજા માટે સારુ વિચારશો, બીજા તમારા માટે ડબલ સારુ વિચારશે. તમે બીજાને શુભેચ્છાઓ - શુભકામનાઓ - આશીર્વાદ આપશો, તે તમને ડબલ થઈને પાછું મળશે.)
આમ ઉપરના 21 Golden Principles ને માત્ર 3-6 મહિના નિષ્ઠાપૂર્વક સમજી ને ફોલો કરશો, તો અવશ્ય Vivah નો યોગ નિશ્ચિત આવશે. -- અનેક શુભેચ્છાઓ - શુભકામનાઓ, Bhudev Matrimony Team (અમદાવાદ - વડોદરા - રાજકોટ) ૐ અસ્તુ ????????