✔️ Member ID : સામે વાળા ની વ્યક્તિગત વિશ્વસનિયતા ચેક કરવા માટે, તેમનો Bhudev Network Member ID અવશ્ય માંગો અને ચેક કરશો. See this Video : https://youtube.com/shorts/Ad9RMfOaxbY?si=Ey4eC1wfjSoqRrTH
✔️ PDF Biodata : સામેવાળા ના PDF બાયોડેટા ની ખરાઈ ચૅક કરવા માટે, તેમનો, PDF બાયોડેટા અવશ્ય માંગો જેમાં Bhudev Network Vivah નૉ Watermark, Logo અને Office Address હોય.
✔️ સારો રિસ્પોન્સ આપો : બીજા તમને સારો રિસ્પોન્સ આપે કે ના આપે, તમે સામેવાળા ને સમયસર હા / ના, જે તમારો યોગ્ય રિપ્લાય હોય તે નિઃસકોચ, નમ્રતા થી આપીજ દો. અથવા એમ કહો કે યોગ્ય નિર્ણય લેવા માટે, અમને હજી 15-20 દિવસ નૉ સમય આપશો.
✔️ Good impression જાળવો : ઘણીવાર આપણે જે પાત્ર ના ફેમિલી સાથે ખરાબ વર્તન કરીયે, તેજ પાત્ર ના કોઈ સગા - સંબંધી સાથે આપણું વેવિશાળ નક્કી થવાનું લખ્યું હોય છે, અથવા થાય છે. તો હમેશા પોતાની image અને ઈમ્પ્રેશન બીજાની ઉપર સારીજ રાખો. પોતાની વાણી - વર્તન - વિચાર હમેશા સારાજ રાખવાનો પ્રયત્ન કરો.
Best Wishes.
BhudevNetworkVivah.com
NRI.BhudevNetworkVivah.com