✔️ Vivah Websites : 27 પ્રકારની Premium Vivah Websites ની ચોઈસ, જેથી તમૅ વધુ આસાનાથી પોતાની ચોઈસ પ્રમાણે, પાત્ર સર્ચ અને કોન્ટેક્ટ કરી શકો.
✔️ WhatsApp Groups : 100+ Premium અને 350+ Free Biodata Groups. જેથી પેરેન્ટ્સ આસાનાથી WhatsApp માં બાયોડેટા જોઈ શકે.
✔️ Bhudev Jivansathi Parichay Sammelan : એકજ દિવસે, એકજ સ્થળ ઉપર અનેક ઉમેદવાર અને પેરેન્ટ્સ નો રૂબરૂ પરિચય જોવા મળે અને મિટિંગ થાય. આમ, 2019 થી, 6 વર્ષ માં 32 ભુદેવ જીવનસાથી સંમેલન નું આયોજન થયું.
✔️ Biodata Booklet : ભુદેવ સંમેલન ની બાયોડેટા બુકલેટ માં મોટી સંખ્યા માં બાયોડેટા જોવા મળે છે.
✔️ Rocket-Post Biodata Posting Service : તમને સામેથી અનેક યોગ્ય દીકરા / દીકરીઓ ના પેરેન્ટ્સ ની Inquiry આવે, તે માટે, આપનો Biodata ને Verified Members વાળા Premium WhatsApp groups માં પોસ્ટ કરીને, હજારો ભુદેવ પેરેન્ટ્સ સુધી પહોંચતો કરીયે છે.
✔️ Free Matrimonial Guidance : અમારી team ના અનુભવ પ્રમાણે, Vivah - લગ્ન ને લગતી, અનેક ઉપયોગી Guidelines, Blogs, Articles, અમે, વખતો - વખત, publish કરીયે છે. જેને ફોલો કરીને સારુ Result મેળવી શકો છો. આ બધી Guidelines, આપ એક સાથે અહીં જોઈ શકો છો : https://bhudevnetworkvivah.com/home/blogs