40) Matrimonial Services Comparison & Success Rate :

* Free Biodata Group : તમે જયારે કોઈ પણ અજાણ્યા Admin ના Free Biodata Group મા જોડાવ છો, ત્યારે તમને ખુબજ લિમિટેડ બાયોડેટા મળે છે. તમારી ચોઈસ પ્રમાણે બાયોડેટા નથી મળતા. Candidate નું KYC Verification નથી થતું કારણ કે Free સેવા હોય છે. એટલે તેમાં ખોટું થવાનો ભય હોય છે. સામેથી સારો રિસ્પોન્સ પણ જનરલી નથી મળતો. આથી 1 વર્ષ મા માત્ર 2-3 Free મેમ્બર (out of every 100 Free Member) ને Free Group માથી vivah થતા હોય છે. આથી, આપણા જીવન નો ઘણો કિંમતી સમય વેડફાય જાય છે. આમ, Free Biodata Group માંથી તમને મળે છે... 
     ~ Very Limited Biodata 
     ~ Not much Choice of Profiles
     ~ Vivah Success Rate : 2-3 % 

* Biodata Booklet : તમે જ્યારે કોઈ સંસ્થા ની Biodata બુકલેટ પરચેઝ કરો છો ત્યારે તેમાં પણ લિમિટેડ બાયોડેટા હોય છે અને બઉજ લિમિટેડ ચોઈસ મળે છે. જો New Biodata આવે તો તે તમારી old Booklet મા Add ના થઇ શકે. તમારે વારે વારે New Booklet લેવી પડતી હોય છે. તેમાં ઘણો સમય જાય છે. છતાં Free Biodata ના ભરોસે રહેવું તેના કરતા સારી બ્રાહ્મણ સંસ્થા ની લેટેસ્ટ બાયોડેટા બુકલેટ માંથી પ્રયત્ન કરવો, વધારે યોગ્ય ગણાય. આમ Biodata Booklet મા તમને મળે છે....
     ~ Limited Biodata 
     ~ Very Limited Choice of Profiles 
     ~ No New Biodata added in Booklet
     ~ Vivah Success Rate : 12-15 % 

* Website Membership : ભૂદેવ નેટવર્ક - Vivah સંસ્થા, વિશ્વ ની સૌથી મોટી Gov. Reg. ગુજરાતી બ્રાહ્મણ Matrimonial સંસ્થા (Amd / 120129) , તમને આપે છે, Unlimited Biodata તમારા Vivah સુધી. બધાજ બાયોડેટા KYC વેરિફાઇડ હોય છે. Website મા તમે ચોઈસ પ્રમાણે Filter, Shortlist & Express Interest કરી શકો. Whatsapp ની પણ સુવિધા, જેમાં Daily New 25-30 New Biodata. દરેક ભૂદેવ પસંદગી મેળા ની જે color બુકલેટ હોય, તેની PDF તમને સતત Free મળે છે. Technology Support થી તમારું આ કાર્ય એકદમ આસાન થઇ જાય છે. આમ Bhudev Network Vivah Website Membership થી તમને મળે છે... 
     ~ Unlimited Biodata Vivah સુધી 
     ~ All Biodata KYC Verified 
     ~ Large Choice of Biodata
     ~ Daily 25-30 New Biodata in WhatsApp
     ~ Bhudev Parichay Mela PDF Free
     ~ Welcome-kit Courier at Home
     ~ Vivah Success Rate : 80-90 %

ઉપરોક્ત બધી માહિતી ને ધ્યાન મા રાખીને સમયસર સચોટ નિર્ણય લઇ લેવો, તે, આપણાજ વૈવાહીક જીવન માટે યોગ્ય પગલું ગણાશે. નય તો પછી જો એક વાર લગ્ન ની ઉંમર વીતી જાય પછી વધુ let-go કરવું પડે છે. 

All the best wishes.
ખુબ ખુબ શુભેચ્છાઓ..

BhudevNetworkVivah.com
NRI.BhudevNetworkVivah.com
All.BhudevNetworkVivah.com

Connect With Us

Vadodara (Sayajiganj) : 601, 602, 603, 604, 6th Floor, Galav Chambers, Dairy Den Circle, Sayajiganj, Vadodara - 390020 // M # 9099798986, 7990208986, 9081522111, 9099828986
Amdavad (Navrangpura): A-703, 7th Floor, Nar - Narayan Complex, Near Swastik Char Rasta, Opp. Side of Navrangpura Post office, Navrangpura, Amdavad - 380009. // M # 9499701462, 9016992328, 9099048986, 7990252977, 9099798986
Enquire Now