33) Vivah - લગ્ન થાય તે માટેનું અષ્ટામૃત :

આજની તારીખ મા ભણતર હોય, જોબ હોય, વ્યાપાર - વાણીજ્ય હોય, વિદેશ-પ્રવાસ હોય, ઘર મા લગ્ન નો પ્રસંગ હોય, કે અન્ય કોઈ પણ બીજું નાનું કે મોટુ કાર્ય હોય. દરેક કાર્ય મા પૂરતી મહેનત, પ્રયત્ન, ધીરજ, ઉત્સાહ, પ્રોપર પ્લાંનિંગ અને આયોજન હોવું અનિવાર્ય અને જરૂરી હોય છે, તો તે કાર્ય મા સારી સફળતા અને કાર્યસિદ્ધિ પ્રાપ્ત થાય છે. 

આજે vivah-લગ્ન નું પાત્ર શોધવાનું કાર્ય પણ એજ રીતે પૂરતો સમય, મેહનત, અથાગ પરિશ્રમ, ધીરજ, પ્રોપર પ્લાંનિંગ અને આયોજન નો વિષય થઇ ગયો છે. જે કર્યા મા સારુ Result અને સફળતા જોઈએ,  એ કાર્ય માટે પૂરતો સમય તો આપવોજ પડે છે અને તેમાં સારી મહેનત પણ કરવીજ પડે છે. 

તો Vivah-લગ્ન મા સફળતા માટે, આટલુ અવશ્ય કરવું  : 

✅ Biodata : સારો બાયોડેટા બધા બનાવડાવો 
✅ Photos : એમાં સારા good-looking photo add કરો 
✅ Register : સારી સંસ્થા ની વેબસાઈટ કે પરિચય મેળા ની બુકલેટ મા બાયોડેટા રેજિસ્ટર કરશો.
✅ Stage Parichay : દરેક પરિચય મેળા મા ભાગ લઈને સ્ટેજ ઉપર પોતાનો પરિચય આપશો. આ તમારા Confidence અને Communication નો એક ટેસ્ટ અને તૈયારી છે. જેનાથી તમને આગળ meeting મા સારો લાભ થશે. 
✅ Contact : પરિચય મેળા માંથી, કે, આપણી વેબસાઈટ કે બુકલેટ માંથી સારા પાત્ર જોઈને તેમને કોન્ટેક્ટ કરશો. 
✅ Meeting : બાયોડેટા shortlist કરીને Meeting નો આગ્રહ રાખશો.
✅ Say Yes : Meeting ના બધું સારુ લાગે તો પોતાની ઉંમર પ્રમાણે બઉ રાહ જોયા કરતા સમયસર નિર્ણય લો. અને Vivah-લગ્ન કરો.
✅ Timely- Decision : સમયસર કાર્ય કરો, ઉપર પ્રમાણે પ્રોસેસ ફોલો કરશો. આળસ કે અણગમો નહિ રાખો, negative વિચારો થી, નુકસાન તમને થશે. મોટી ઉંમરે પસ્તાવો થશે. સફળતા માટે સકારાત્મક અભિગમ જરૂરી છે. અનિવાર્ય છે. 

સર્વે ઉમેદવાર અને પેરેન્ટ્સ ને Best Wishes, 
ભૂદેવ નેટવર્ક - Team. 
જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ. 

Connect With Us

Vadodara (Sayajiganj) : 601, 602, 603, 604, 6th Floor, Galav Chambers, Dairy Den Circle, Sayajiganj, Vadodara - 390020 // M # 9099798986, 7990208986, 9081522111, 9099828986
Amdavad (Navrangpura): A-703, 7th Floor, Nar - Narayan Complex, Near Swastik Char Rasta, Opp. Side of Navrangpura Post office, Navrangpura, Amdavad - 380009. // M # 9499701462, 9016992328, 9099048986, 7990252977, 9099798986
Enquire Now