12 Golden Keys to Vivah Success :
(વિવાહ લગ્ન મા સફળતા મેળવવા માટેની, 12 સુવર્ણ ચાવીઓ )
~~~~~~~~~~~~~~
નોંધ : આજનો આ લેખ, ખાસ શરુ થી અંત સુધી ધીરજ અને ધ્યાન થી વાંચશો, દરેક પોઇન્ટ ને અમલ મા મુકશો, તો તમને 100% Gurantee in Vivah Success. 100%
~~~~~~~~~~~~~~
✔️ Read : તમારા ઉમેદવાર ના Vivah - મેરેજ ના થાય ત્યાં સુધી આપણા આ ગ્રુપ મા આવતા દરેક મેસેજ ને ધ્યાન થી Read અને Follow કરશો.
✔️ Biodata: ઉમેદવાર નો યોગ્ય ફોર્મેટ મા એક સુંદર PDF Biodata Ready કરો. Standard Biodata Format (Free - નિઃશુલ્ક) મેળવવા માટે અમારી Bhudev Network Team ને Contact કરો.
✔️ Register : તમને જે પણ બ્રાહ્મણ - ભૂદેવ મેરેજ સંસ્થા Certified લાગે, Government Registered, Result ઓરિએન્ટેડ, અને મહેનતુ લાગે, Reputed લાગે, દિલ થી યોગ્ય વિશ્વાસપાત્ર લાગે તે સંસ્થા ની બાયોડેટા બુકલેટ અથવા તેમની Matrimony Website મા તમારા ઉમેદવાર નું રેજીસ્ટ્રેશન કરાવો. જેથી તમારા ઉમેદવાર નો બાયોડેટા સામેવાળા માટે 'અજાણ્યો' ના રહે. રેજીસ્ટ્રેશન કરાવવા થી, Reputed સંસ્થા ની Reputation અને Credibility નો તમને લાભ મળે છે. તમારા બાયોડેટા ઉપર બધા Easily Trust કરી શકે. તમારું કાર્ય જલ્દી સંપન્ન થાય.
✔️ Website : જો તમે આપણી BhudevNetworkVivah ની Website મા ઉમેદવાર નું રેજીસ્ટ્રેશન કરાવ્યું છે તો પછી Website મા Daily લોગીન કરીને બાયોડેટા ચેક કરો. આપણી Bhudev Matrimony Website ના Smart Features (Filter, Express Interest, Shortlist, Direct WhatsApp Chatting, Dashboard, etc) નો ખાસ રેગ્યુલર ઉપયોગ કરો. જેથી તમારું 6 મહિના નું કાર્ય 1 મહિના મા સંપન્ન થાય. Website Smart Features & AI Content Technology નો ખાસ તમે ઉપયોગ કરશો, તો તમને ખુબજ સારો લાભ મળશે.
✔️ Check : આપણા Website, Whatsapp, PDF Library મા આવતા દરેક બાયોડેટા ને પ્રોપર ચેક કરો. વિગતવાર તેનું વિશ્લેષણ કરો. મેચ-મેકિંગ કરો. મેચિંગ પ્રોફાઈલ ને Shortlist કરો. ઉમેદવાર ના પોતાના જીવન ના આ અતિ આવશ્યક શુભ-કાર્ય મા આળસ, અણગમો, કંટાળો, સંકોચ કે 'મારી પાસે સમય નથી' જેવા શબ્દ નો કોઈ અવકાશ હોવો ના જોઈએ.
✔️ Bhudev Sammelan : દરેક ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન મા ઉત્સાહ થી પાર્ટીસીપેટ કરો. ત્યાં સ્ટેજ પરિચય આપો. ત્યાં બને એટલી વધુ મિટિંગ કરો. મિટિંગ માટે ચોક્કસ હા કહો. મિટિંગ પછી ભલે તમને યોગ્ય ના લાગે, તો Simple 'અનુકૂળતા નથી' એમ કહીને ના કહી દો. અથવા એમ કહો કે, અમને હા/ના Decision લેવા માટે 2 મહિના નો સમય આપો.
✔️ Contact : આપણી બુકલેટ, વેબસાઈટ કે વૉટ્સએપ મા આવતા યોગ્ય બાયોડેટા ને તમે તરત કોન્ટેક્ટ કરો. સામેથી ફૉન આવે તેની રાહ નહિ જોવો. આપણા શાસ્ત્રો કહે છે : "शुभस्य शीघ्रम", અર્થાત : "शुभ कार्यों को बिना किसी देरी के तुरंत कर लेना चाहिए". આ કળિયુગ છે, એટલે તમને શુભ કાર્ય નો અવસર જીવન મા વારે વારે નહિ મળે.
✔️ Monthly 2 Post : પોતાનો બાયોડેટા આપણા ગ્રુપ મા 1 મહિના મા 2 વખત પોસ્ટ કરાવો. જેથી તમને સામેથી કોઈ ચોક્કસ contact કરી શકે. આ માટે Premium Group મા આવતા *Red Dot મેસેજ (બાયોડેટા પોસ્ટિંગ સર્વિસ)* નો ઉપયોગ કરો.
✔️ Polite Reply : એકબીજાને સમયસર વિનમ્રતા થી Reply આપો. સામેથી તમને કોઈ 'ના' કહે તો બિનજરૂરી તેમને વારે વારે ફોલોઅપ કરીને કારણ પૂછીને ક્ષોભજનક સ્થિતિ મા નહિ મુકો. સામેવાળા સાથે જેમ તેમ બોલીને કે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરીને insult નહિ કરો. બની શકે કે, ભવિષ્ય મા, તેમનાજ કોઈ સગા-સંબંઘી સાથે તમારું નક્કી થાય. તમે જેમ બીજાને 'ના' કહી શકો છો, તેમ બીજાને પણ તમને 'ના' કહેવાનો અધિકાર છે. અગર તમારો દીકરો કે દીકરી ખરેખર જો સામેવાળા પાત્ર માટે 'યોગ્ય' છે, તો, ઘણી વખત એવુ બને છે કે, જે તમને આજે 'ના' કહે છે, તેજ થોડા સમય પછી તમને શોધતા-શોધતા આવશે. તમને મિટિંગ ની વિનંતિઓ કરશે. સામેવાળા ને જ્યારે યોગ્ય લાગશે ત્યારે તમને અવશ્ય 'હા' કહેશે. તમે બસ પ્રયત્ન ચાલુ રાખો મેહનત કરો, અને દરેક રીતે પોતાની 'યોગ્યતા' મા વધારો કરો. છેવટે તો દરેક ને, પોતાની લાયકાત, મેહનત, ઈચ્છા-શક્તિ અને યોગ્યતા પ્રમાણેજ સારુ કે નરસુ ફળ મળે છે.
✔️ Meeting : મિટિંગ નો ખાસ આગ્રહ રાખો. મિટિંગ વગર કોઈને ખાલી photo જોઈને ના નહિ કહો. 65% Candidates ના Cases મા Photo કરતા રૂબરૂ દેખાવ વધુ સારો હોય છે.
✔️ Decision : આનાથી વધુ સારુ, આનાથી વધુ સારુ કરતા બઉ Delay થઇ જશે. એટલે પોતાની યોગ્યતા, દેખાવ, ઉંમર, પરિસ્થિતિ, ચોઈસ વગેરે ને ધ્યાન મા લઈને, સમયસર યોગ્ય - હકારાત્મક Decision લો. યોગ્ય ઉંમરે તન - મન - ધન થી મેહનત કરી લેવી સારી. મોટી ઉંમરે તમને આ કાર્ય વધુ કઠિન લાગશે. ચોઈસ ઓછી થઇ જશે. તમારો દેખાવ Down થશે. અને ઉત્સાહ પણ ઓસરી જશે. કોઈ સંસ્થા તો શું પણ તમારા પોતાના પૅરેન્ટ્સ પણ તમને મદદ નહિ કરી શકે. એટલે સમયસર જાગો.
✔️ Fast Result : Fast Result માટે આ કાર્ય ને બને એટલો વધુ સમય આપો. અને ખાસ ઉમેદવાર ને પણ involve કરો. જો ફેરા ઉમેદવારે ફરવાના છે તો જવાબદારી પણ ઉમેદવારે લેવીજ પડશે. પોતાના જીવનસાથી સાથે આખુ જીવન ઉમેદવાર પોતે વિતાવશે. તો પછી, સ્વાભાવિક છે કે, આ કાર્ય મા ઉમેદવાર ની પોતાની પસંદગી, મેહનત અને જવાબદારી સૌથી વધુ હોવી જોઈએ.
-- By Bhudev Network
Bhudev Matrimony ટીમ
(અમદાવાદ | વડોદરા | રાજકોટ)
~~~~~~~~~~~