187) 12 Keys to Vivah Success : (Vivah  Success માટે, આટલુ અવશ્ય ફોલો કરશો)

12 Keys to Vivah Success : 
(Vivah  Success માટે, આટલુ અવશ્ય ફોલો કરશો)
~~~~~~~~~~~~~~~~~~
✔️ Read: દરેક મેસેજ Read & Follow કરશો
✔️ Biodata: ઉમેદવાર નો Biodata Ready કરો
✔️ Register : યોગ્ય સંસ્થા મા રેજીસ્ટ્રેશન કરો
✔️ Website : Website નો પ્રોપર ઉપયોગ કરો
✔️ Check : દરેક બાયોડેટા ને પ્રોપર ચેક કરો
✔️ Bhudev Sammelan : પાર્ટીસીપેટ કરો.
✔️ Contact : યોગ્ય બાયોડેટા ને કોન્ટેક્ટ કરો
✔️ Post : પોતાનો બાયોડેટા ગ્રુપ મા પોસ્ટ કરાવો 
✔️ Reply : એકબીજાને સમયસર Reply આપો
✔️ Meeting : મિટિંગ નો ખાસ આગ્રહ રાખો 
✔️ Decision : સમયસર યોગ્ય Decision લો.
✔️ Time : Fast Result માટે આ કાર્ય ને બને એટલો વધુ સમય આપો. 

~~~~~~~~~~~~~~~~

12 Keys to Vivah Success : 
(Vivah Success માટે, 12 સફળતા ની ચાવી - આટલુ અવશ્ય ફોલો કરશો)
~~~~~~~~~~~~~~

✔️ Read : આપણા Group મા આવતા દરેક મેસેજ ને ધ્યાન થી Read & Follow કરશો.
✔️ Biodata: જરૂરી વિગતો તથા photo સાથે ઉમેદવાર નો Biodata Ready કરશો. 
✔️ Register : યોગ્ય બ્રાહ્મણ - ભૂદેવ સંસ્થા ની વેબસાઈટ અથવા બુકલેટ મા તમારા ઉમેદવાર નો બાયોડેટા રેજીસ્ટ્રેશન કરાવશો.
✔️ Website : જો આપણી ભૂદેવ સંસ્થા મા રેજીસ્ટ્રેશન કરાવ્યું છે, તો આપણી ભૂદેવ મેટ્રિમોની Website નો રેગ્યુલર પ્રોપર ઉપયોગ કરશો.
✔️ Check : આપણી ભૂદેવ મેટ્રિમોની વેબસાઈટ તથા બાયોડેટા ગ્રુપ મા આવતા દરેક બાયોડેટા ને પ્રોપર ચેક કરશો.
✔️ Bhudev Sammelan : દરેક ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન મા ઉત્સાહપૂર્વક પાર્ટીસીપેટ કરશો, ત્યાં પોતાનો સ્ટેજ પરિચય આપશો. 
✔️ Contact : તમારા ઉમેદવાર માટે, જે મેચિંગ - યોગ્ય બાયોડેટા હોય તેમને શોર્ટલીસ્ટ કરીને કોન્ટેક્ટ કરશો.
✔️ Post : તમારા ઉમેદવાર નો બાયોડેટા આપણા પ્રીમિયમ બાયોડેટા ગ્રુપ મા 1 month મા 2-3 વખત પોસ્ટ કરાવશો.
✔️ Reply : એકબીજાને સામ-સામે, નમ્રતા થી અને સમયસર યોગ્ય Reply આપશો. 
✔️ Meeting : માત્ર photo જોઈને હા કે ના - જેવો નિર્ણય લેવાની બદલે, પર્સનલ મિટિંગ નો ખાસ આગ્રહ રાખશો. Personal Meeting મા આળસ, સંકોચ કે Delay ના કરશો. 
✔️ Decision : બિનજરૂરી મોડું કર્યા કરતા, પોતાની ઉંમર, દેખાવ અને યોગ્યતા ને ધ્યાન મા રાખીને, સમયસર યોગ્ય Decision લેશો અને વિવાહ કરશો. 
✔️ Time : Fast Result માટે આ કાર્ય ને બને એટલો વધુ સમય આપો. અને ખાસ ઉમેદવાર ને પણ involve કરો. ફેરા ઉમેદવારે ફરવાના છે. જીવન, જીવનસાથી તથા નિર્ણય - આ 3 મુખ્ય જવાબદારી ઉમેદવાર ની પોતાની હોવી જોઈએ.

જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ 
BhudevNetworkVivah.com
NRI.BhudevNetworkVivah.com
All.BhudevNetworkVivah.com

Enquire Now