ભૂદેવ મેટ્રિમોની વેબસાઈટ મા Premium Registration પછી, શું કાર્ય કરવું કે જેથી, યોગ્ય સફળતા મળે.
~~~~~~~~~~~~~~~~
સર્વે Members, લગ્નેચ્છુક દિકરા - દીકરીઓ, તેમના પેરેન્ટ્સ, વડીલો, જ્ઞાતિ-બંધુઓ, વગેરે...
ભૂદેવ નેટવર્ક Vivah Website, માં Premium રેજીસ્ટ્રેશન કરાવ્યા પછી, યોગ્ય સફળતા મેળવવા માટે, આટલુ અવશ્ય ફોલો કરશો.
✔️ *Website* : આપણી Website મા Daily, Regularly Biodata Check કરશો.
✔️ *WhatsApp* : આપણા Premium WhatsApp Groups માં આવતા Biodata પણ ચેક કરશો. દર 10 દિવસે પોતાનો બાયોડેટા Premium Group મા પોસ્ટ કરાવશો.
✔️ *Bhudev Sammelan* : દરેક ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન માં અચૂક ભાગ લેશો.
✔️ *Contact* : Website, WhatsApp, સંમેલન મા મેચિંગ, અનુકૂળ Biodata ને વિનમ્રતા થી Contact કરશો. સમયસર એકબીજાને Reply આપશો.
✔️ *Meeting* : બન્ને પક્ષ ની અનુકૂળતા હોય તો, અવશ્ય Meeting કરશો.
✔️ *Say Yes* : ઉમેદવાર ની પોતાની યોગ્ય ઉંમર થાય એટલે, Profile Search ના કાર્ય મા પૂરતો સમય આપો. તેમાં સ્વયં મેહનત કરશો. તથા આ કાર્ય મા....આનાથી સારુ, આનાથી વધુ સારુ, આનાથી વધુ સારુ, એમ કરવા કરતા, પોતાની ઉંમર, દેખાવ, ચોઈસ, અને યોગ્યતા પ્રમાણે, જો થોડું ઘણું let-go કરવાનું થાય તો પણ, અમુક points let-go કરીને સમયસર Decision લો. જેમ - જેમ ઉંમર વધશે, એમ એમ, આ કાર્ય, તમને વધુ ને વધુ કઠિન લાગશે.
આ બધા પોઈન્ટ્સ થી દરેક ઉમેદવાર ને તેમના vivah બાબતે લાભ થાય, તથા તેમના ભલા માટે છે. આ બાબતે જો સમયસર તન, મન, ધન થી ધ્યાન આપીને જો મેહનત નહિ કરિયે, તો મોટી ઉંમરે પસ્તાવો થશે. Be careful.
જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ
BhudevNetworkVivah.com
NRI.BhudevNetworkVivah.com
All.BhudevNetworkVivah.com