158) ... તો હવે, અમારે શું નવું કરવું જોઈએ, જેથી વધુ મા વધુ ભૂદેવો સુધી અમારી Services પહોંચે, તે અમને Suggest કરશો. M # 9099798986, 9662766565

... તો હવે, અમારે શું નવું કરવું જોઈએ, જેથી વધુ મા વધુ ભૂદેવો સુધી અમારી Services પહોંચે, તે અમને Suggest કરશો. M # 9099798986, 9662766565 

સૌને જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ 

આપણા ભુદેવ લગ્નેચ્છુક દીકરા - દીકરીઓ ને એક મંચ ઉપર લાવીને મિટિંગ થાય, અને વધુ મા વધુ જોડા બને તે માટે, છેલ્લા 7 વર્ષ થી, અમારી ભુદેવ Team નીચે પ્રમાણે અલગ - અલગ Programs નું, આખા ગુજરાત અને Mumbai મા રૂબરૂ, આયોજન કરે છે. જેમ કે...

✔️ ભુદેવ પરિચય સંમેલન (33 સંમેલન)
✔️ ભુદેવ કલાકાર Talent Show (3 Season)
✔️ ભુદેવ સમૂહ-જનોઈ (1)
✔️ ભુદેવ ગરબા મહોત્સવ (3)
✔️ ભુદેવ બુકલેટ Camp (220+ Camps)
✔️ ભુદેવ Seminar "સરળતા થી સફળતા"  (2)
✔️ ભુદેવ Website Training સેમિનાર (70+)
✔️ ભુદેવ જ્યોતિષ Camp (24)
✔️ ભુદેવ Picnic  (4), 
✔️ ભુદેવ Music Show (2)..વગેરે... 

અમારી 45 Staff ની dedicated ભુદેવ team ખુબજ મેહનત કરે છે, ભૂદેવો માટે, છતાં માત્ર 10-12% ભૂદેવો, અલગ-અલગ પ્રોગ્રામ મા રૂબરૂ આવીને અમારી આ મેહનત નો લાભ લે છે. 

જો 95% ભૂદેવો લાભ લેશે તો કોઈ દીકરા - દીકરી ને Vivah- લગ્ન મા તકલીફ નહિ પડે. Vivah મા સરળતા થી સફળતા મળશે. અને વધુ મા વધુ જોડા બનશે. 

ભુદેવ પસંદગી મેળા મા દીકરીઓ માટે Free Silver Coin અને બીજું અનેક Free હોય છે છતાં માત્ર સમસ્ત ગુજરાત ભૂદેવો માંથી, માત્ર 15-16% ભૂદેવોજ, આપણા ભુદેવ પરિચય સંમેલન નો લાભ લે છે. 

ઉપર પ્રમાણે બીજા અનેક Programs Free - નિઃશુલ્ક, અથવા, એકદમ રાહત દરે, અથવા 100% Refundable હોય છે,  છતાં, 70% થી વધુ ભૂદેવો (દીકરા - દીકરી - પૅરેન્ટ્સ), જે - તે Program મા, રૂબરૂ આવીને, જે - તે Program નો લાભ લેતાજ નથી. 

... તો હવે, અમારે શું નવું કરવું જોઈએ, જેથી વધુ મા વધુ ભૂદેવો સુધી અમારી Services પહોંચે, તે અમને Suggest કરશો. M # 9099798986, 9662766565 

Enquire Now