મારે ગામડે નથી પરણવું... સમાજ ના દીકરા - દીકરીઓ ની વેદના :
* આ વિષય ઉપર Live TV Talk Show થયો
* Interview : શ્રી વિપુલભાઈ પંડ્યા
* ➡️ NewsCapital TV Gujarat (તા. 04-12-2025)
⭐ News Anchor : Juhi Gandhi
~~~~~~~~~~~~~~~~
ભૂદેવ નેટવર્ક પ્રમુખ (શ્રી વિપુલભાઈ પંડ્યા), નો
# https://youtu.be/rLgxykYKtGQ?si=YW7cIsZru_FYzQF8
⭐ Guest Panel :
* શ્રી વિપુલભાઈ પંડ્યા (ભુદેવ નેટવર્ક- Vivah, Pramukh)
* Shri ભરતભાઈ કાનાબાર (Amreli BJP)
* શ્રી લાલજી પટેલ (પાટીદાર અગ્રણી)
# તાજેતર મા Amreli-BJP નેતા - શ્રી ભરતભાઈ કાનાબાર એ X platform ઉપર એક પોસ્ટ મૂકી, જે ખુબ viral થઇ રહી છે. વિષય હતો - દીકરીઓ ને ગામ મા નથી પરણવું. શા માટે ?
આ સંદર્ભ મા, News Capital TV Gujarat દવારા એક Talk Show નું Live આયોજન થયું જેમાં, ભુદેવ નેટવર્ક પ્રમુખ, શ્રી વિપુલભાઈ પંડ્યા ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઉપર Link મા આ topic ઉપર વિસ્તૃત Talk - Show થયા નું Recording છે. :
# https://youtu.be/rLgxykYKtGQ?si=YW7cIsZru_FYzQF8