ભુદેવ નેટવર્ક ના 200+ બાયોડેટા ગ્રુપ મા આપનો બાયોડેટા પોસ્ટિંગ કરાવવા બાબત :
200+ બાયોડેટા ગ્રુપ્સ મા, તમારે, પોતાનો બાયોડેટા, એડમીન team પાસે પોસ્ટ કરાવવો હોય (આપના vivah થાય ત્યાં સુધી), તો નીચે આપેલ Registration form ભરીને સત્વરે સબમિટ કરવું :
https://BhudevNetworkVivah.com/home/registration
Registration પછી વધુ માહિતી અને એપ્રુવલ માટે, તમને ભૂદેવ નેટવર્ક ઓફિસ થી ફૉન આવશે. આપણા ગ્રપ્સ મા માત્ર રેજીસ્ટર્ડ અને વેરીફાઈડ બાયોડેટા હોય તોજ પોસ્ટ થાય છે.