તમે જ્યારે ભુદેવ નેટવર્ક વિવાહ
મેટ્રિમોનિઅલ વેબસાઈટ મા
મેમ્બરશિપ લૉ છો, ત્યારે તમને મળે છે..
(1) પેમેન્ટ ની રિસિપ્ટ : તમારા પેમેન્ટ ની રિસિપ્ટ તમને તરત મળશે, રૂબરૂ અથવા વૉટ્સએપ મા.
(2) વેબસાઈટ ના લાભ :
ભુદેવ વેબસાઈટ નો લોગીન આઇડી અને પાસવૉર્ડ તમને મળશે. જેનાથી તમે વેબસાઈટ મા, અનલિમિટેડ બાયોડેટા, આપના વિવાહ સુધી મેળવી શકો છો.
(3) WhatsApp લાભ :
તમારા 3 વૉટ્સએપ નમ્બર આપણા 3-4 WhatsApp ગ્રૂપ્સ મા એડ થશે. જેથી તમને 30-40 જેટલાં મિક્સ બાયોડેટા વૉટ્સએપ મા મળશે.
(4) ભુદેવ જીવનસાથી સંમેલન PDF : લેટેસ્ટ ભુદેવ પસંદગી મેળા ની PDF તમને મળશે.
(5) Welcome-Kit :
તમને અમે કુરિયર થી Welcome-Kit મોકલીશું. (આ વેલકમ-કીટમા તમને મળશે પ્રોફાઈલ પેજ + પ્રિન્ટેડ બાયોડેટા + ભુદેવ ID Card + Pen + મીની dairy etc)