સૌને જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ
તા. 26/06/2025 ને ગુરુવારે, અષાઢી બીજ અને રથ-યાત્રા ના પાવન તહેવાર નિમિત્તે, બપોરે 3 pm થી સાંજે 7 pm દરમિયાન, ભુદેવ નેટવર્ક ઓફિસ - વડોદરા (સયાજીગંજ) ખાતે, શ્રી સત્યનારાયણ ભગવાન ની કથા - પૂજા - પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું.
શ્રી સત્યનારાયણ કથા ફોટો - વિડિઓ :
https://www.facebook.com/share/p/16dj3ZCfZ4/
આપણા બધાજ લગ્નેચ્છુક ઉમેદવાર - દીકરા - દીકરીઓ ને સારુ - યોગ્ય - વિવાહ - પાત્ર મળે તે આશય અને સંકલ્પ થી આ કથા નું આયોજન કરવામાં આવ્યું હતું .
33મુ ભુદેવ સંમેલન જે તા. 20-07-2024, રવિવારે મણિનગર ખાતે છે, તેમાં પણ આપણે સવારે 6 થી 9 મા સ્થળ ઉપર, શ્રી સત્યનારાયણ ભગવાન ની કથા - પૂજા - પ્રસાદી નું આયોજન કર્યું છે. જેમાં આપ સૌ અનુકૂળતા પ્રમાણે સહભાગી થઈને દર્શનાર્થે અને સૌ ઉમેદવાર - દીકરા - દીકરીઓ ને આશીર્વાદ આપવા પધારશો. કથા પછી 33મુ ભુદેવ જીવનસાથી સંમેલન પ્રોગ્રામ શરુ થશે..