Story Details

Thankyou Bhudev Network Vivah Team

ભૂદેવ નેટવર્ક ડોટ કોમ ઉપર તા. ૧૭-૫-૨૦૨૦ એ ઓનલાઇન લગ્ન - પરિચય મેળો હતો . તેમાં PDF બુકલેટ થકી , વડોદરા નજીક પાદરા ગામ ના વતની શ્રી પ્રદીપકુમાર ભટ્ટ (9974144731) ના સુપુત્રી માનસી પ્રદીપકુમાર ભટ્ટ અને વડોદરા નિવાસી સંજયભાઈ જોશી (7575834942) ના સુપુત્ર કાર્તિક સંજયભાઈ જોશી નું તા. 27.5.2020 એ વેવિશાળ નક્કી (ગોળ-ધાણા) થયેલ છે ... આ શુભ પ્રસંગે ભૂદેવ નેટવર્ક ટીમ બંને પરિવાર ને શુભેચ્છા પાઠવે છે ... તો આ શુભ પ્રસંગે બંને પરિવારે ભૂદેવ નેટવર્ક ના શ્રી વિપુલ પંડ્યા અને સમસ્ત ભૂદેવ નેટવર્ક ટીમ નો ખુબ ખુબ આભાર પ્રગટ કર્યો છે .